Gujarat Weather News: આગામી 24 કલાક આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદ પડી શકે છે મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયુ રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદ પડી શકે છે. તેમજ નવસારી, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તથા ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા તાપી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદામાં વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતિકાલથી સીવિયર હીટવેવની પણ આગાહી કરાઇ છે. મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી સાથે 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયુ છે. ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતુ. તેમદ અમદાવાદ 39.5 ડિગ્રી, ગાંધીનગર 39.2 ડિગ્રી, ડીસા 41.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 41.1 ડિગ્રી, વડોદરા 41.4 ડિગ્રી, ભુજ, કંડલા 41.0 ડિગ્રી સાથે અમરેલી 42.0 ડિગ્રી, ભાવનગર 40.6 ડિગ્રી તેમજ રાજકોટ43.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી તથા મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

Gujarat Weather News: આગામી 24 કલાક આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદ પડી શકે છે
  • મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે
  • રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયુ

રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ

રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદ પડી શકે છે. તેમજ નવસારી, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તથા ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા તાપી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદામાં વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતિકાલથી સીવિયર હીટવેવની પણ આગાહી કરાઇ છે.

મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે

17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી સાથે 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયુ છે. ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતુ. તેમદ અમદાવાદ 39.5 ડિગ્રી, ગાંધીનગર 39.2 ડિગ્રી, ડીસા 41.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 41.1 ડિગ્રી, વડોદરા 41.4 ડિગ્રી, ભુજ, કંડલા 41.0 ડિગ્રી સાથે અમરેલી 42.0 ડિગ્રી, ભાવનગર 40.6 ડિગ્રી તેમજ રાજકોટ43.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી તથા મહુવા 40.8 ડિગ્રી, કેશોદ 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે.