Vadodara News: દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બની અફવા,ફ્લાઈટમાં 180 પેસેન્જર્સ હતા સવાર

દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાં આવી, ફ્લાઈટમાં 180 યાત્રીઓ હતા બોમ્બ હોવાની માહિતી મળતાં NSG, CISF, પોલીસ એક્શનમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થતાં તંત્ર-યાત્રિકોમાં હાશકારો દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. એક યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ પર રોકવામાં આવી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે મોકલેલ વિડીઓ સંદેશ ન્યુઝે દર્શકોને બતાવ્યો છે. કઈ ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા AI- 819ના યાત્રીઓને પ્રથમ દોઠ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઈટમાં બોમ્બની અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાંઆવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી 180 મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મળી રહેલી માહિતિ અનુસાર AI - 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા નીકળ્યા હતા.

Vadodara News: દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બની અફવા,ફ્લાઈટમાં 180 પેસેન્જર્સ હતા સવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાં આવી, ફ્લાઈટમાં 180 યાત્રીઓ હતા
  • બોમ્બ હોવાની માહિતી મળતાં NSG, CISF, પોલીસ એક્શનમાં
  • બોમ્બ હોવાની વાત અફવા સાબિત થતાં તંત્ર-યાત્રિકોમાં હાશકારો

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. એક યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ પર રોકવામાં આવી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે મોકલેલ વિડીઓ સંદેશ ન્યુઝે દર્શકોને બતાવ્યો છે.


કઈ ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા

AI- 819ના યાત્રીઓને પ્રથમ દોઠ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઈટમાં બોમ્બની અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાંઆવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી 180 મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મળી રહેલી માહિતિ અનુસાર AI - 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા નીકળ્યા હતા.