Ahmedabadમાં પતિએ પત્ની અને પ્રેમી પર એસિડ એટેક કરતા મચ્યો હાહાકાર

પત્ની અને પ્રેમી મેટ્રો સ્ટેશન પાસે હતા ત્યારે કર્યો એસિડ એટેક 20 વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ છેલ્લા 7 વર્ષથી પત્ની અલગ રહેતી હતી એલિસબ્રિજ પોલીસે જીવણ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથધરી અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં પત્ની અને પ્રેમી પર પતિએ હુમલો કર્યો છે,પત્ની તેના પ્રેમી સાથે મેટ્રો સ્ટેશન પર હતી તે દરમિયાન પતિએ ઉશ્કેરાઈની તેની પત્ની અને પ્રેમી પર હુમલો કર્યો હતો.પત્ની તેના પતિ સાથે 7 વર્ષથી અલગ રહે છે તેની ખાર રાખીને પતિએ હુમલો કર્યો હતો,તો એલિસબ્રિજ પોલીસે પતિ જીવણ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. ઘટનાનો અંજામ જાણો પત્ની તેના પતિથી અલગ રહે છે અને તે બન્ને વચ્ચે બોલવાના પણ સંબધો રહ્યા નથી,તેના કારણે પતિને છેલ્લા કેટલાય સમયથી ગુસ્સો ભરાયો હતો.પતિને ખબર છે કે તેની પત્ની કોઈ પુરુષ સાથે વાતો કરી રહી છે અને તેને મળી રહી છે તે બાબતને ધ્યાને રાખી હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતા પ્રેમીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પોલીસે ઝડપી લોકઅપ હવાલે કર્યો હતો. 30 એપ્રિલ 2024ના રોજ ભુજમાં થયો એસિડ એટેક ભુજના સરપટ ગેટ બહાર શીવહરીનગર નજીક રાજફર્નીચરની બાજુમાં સવારે લગ્ન પ્રસંગવાળા ઘર પાસેથી ઓવર સ્પીડમાં મોટર સાયકલ ચલાવવા મુદે યુવાનો વચ્ચે મારા મારી થયા બાદ મામલો ગંભીર બન્યો હતો. ઘર પાસે આંગણામાં બેઠેલા પરિવાર પર એસીડવાળા પાણીથી તેમજ ધોકા, લોખંડના પાઇપથી હુમલો મહિલા સહિત ૫ લોકો દાઝી ગયા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે સામે પક્ષના ત્રણ શખ્સે ઘાયલ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ન લે માટે પોલીસે કાફલો દોડી ગયો હતો. 7 દિવસ પહેલા હાલોલમાં મહિલાએ મહિલા પર એસિડ એટેક કર્યો હાલોલની વડોદરા રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતી કાલોલ તાલુકાના દેલોલની બે વિધવા મહિલાઓ હોસ્પિટલમાં કામ કરતા વોચમેનને લઈ બાખડી હતી. એક મહિલાએ હાલોલ એસટી ડેપોમાં બીજી મહિલા સાથે બોલાચાલી કરી માર મારીને તેના શરીર ઉપર એસિડ રેડી હુમલો કરતા દાઝેલી મહિલાને ત્રણ દિવસ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ભોગ બનનાર ફરિયાદી મહિલાના એસિડ વાળા કપડાં મેળવી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું.

Ahmedabadમાં પતિએ પત્ની અને પ્રેમી પર એસિડ એટેક કરતા મચ્યો હાહાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પત્ની અને પ્રેમી મેટ્રો સ્ટેશન પાસે હતા ત્યારે કર્યો એસિડ એટેક
  • 20 વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ છેલ્લા 7 વર્ષથી પત્ની અલગ રહેતી હતી
  • એલિસબ્રિજ પોલીસે જીવણ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથધરી

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં પત્ની અને પ્રેમી પર પતિએ હુમલો કર્યો છે,પત્ની તેના પ્રેમી સાથે મેટ્રો સ્ટેશન પર હતી તે દરમિયાન પતિએ ઉશ્કેરાઈની તેની પત્ની અને પ્રેમી પર હુમલો કર્યો હતો.પત્ની તેના પતિ સાથે 7 વર્ષથી અલગ રહે છે તેની ખાર રાખીને પતિએ હુમલો કર્યો હતો,તો એલિસબ્રિજ પોલીસે પતિ જીવણ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

ઘટનાનો અંજામ જાણો

પત્ની તેના પતિથી અલગ રહે છે અને તે બન્ને વચ્ચે બોલવાના પણ સંબધો રહ્યા નથી,તેના કારણે પતિને છેલ્લા કેટલાય સમયથી ગુસ્સો ભરાયો હતો.પતિને ખબર છે કે તેની પત્ની કોઈ પુરુષ સાથે વાતો કરી રહી છે અને તેને મળી રહી છે તે બાબતને ધ્યાને રાખી હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતા પ્રેમીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પોલીસે ઝડપી લોકઅપ હવાલે કર્યો હતો.


30 એપ્રિલ 2024ના રોજ ભુજમાં થયો એસિડ એટેક

ભુજના સરપટ ગેટ બહાર શીવહરીનગર નજીક રાજફર્નીચરની બાજુમાં સવારે લગ્ન પ્રસંગવાળા ઘર પાસેથી ઓવર સ્પીડમાં મોટર સાયકલ ચલાવવા મુદે યુવાનો વચ્ચે મારા મારી થયા બાદ મામલો ગંભીર બન્યો હતો. ઘર પાસે આંગણામાં બેઠેલા પરિવાર પર એસીડવાળા પાણીથી તેમજ ધોકા, લોખંડના પાઇપથી હુમલો મહિલા સહિત ૫ લોકો દાઝી ગયા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે સામે પક્ષના ત્રણ શખ્સે ઘાયલ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ન લે માટે પોલીસે કાફલો દોડી ગયો હતો.

7 દિવસ પહેલા હાલોલમાં મહિલાએ મહિલા પર એસિડ એટેક કર્યો

હાલોલની વડોદરા રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતી કાલોલ તાલુકાના દેલોલની બે વિધવા મહિલાઓ હોસ્પિટલમાં કામ કરતા વોચમેનને લઈ બાખડી હતી. એક મહિલાએ હાલોલ એસટી ડેપોમાં બીજી મહિલા સાથે બોલાચાલી કરી માર મારીને તેના શરીર ઉપર એસિડ રેડી હુમલો કરતા દાઝેલી મહિલાને ત્રણ દિવસ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ભોગ બનનાર ફરિયાદી મહિલાના એસિડ વાળા કપડાં મેળવી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું.