Diu: ગુજરાતી મહિલા ઈંગ્લેન્ડના લેસ્ટરમાં લડશે સાંસદની ચૂંટણી, મત કરવા કરી અપીલ

ગુજરાતી મહિલા ઈંગ્લેન્ડમાં લડશે ચૂંટણીગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં કરે છે વસવાટ અને ત્યાંના છે મતદાર ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશ: શિવાની રાજા ઈંગ્લેન્ડના લેસ્ટરમાં ગુજરાતની મહિલા શિવાની રાજા સાંસદની ચૂંટણી લડવાની છે. શિવાની રાજાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દીવ વાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરી છે. ઈંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદની ઉમેદવાર બની ગુજરાતી એવી શિવાની રાજા હાલ ઈંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદની ઉમેદવાર બની છે, જેનો ત્યાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને શિવાની રાજાએ લેસ્ટરની સાથે દીવ વાસીઓ તથા ભારતના લોકો જે લેસ્ટરના રહેવાસી છે તેઓને અગામી ચાર જુલાઈના રોજ મતદાન કરવા અપીલ કરી છે. શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તમને જણાવી દઈએ કે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે ત્યારે હવે શિવાની રાજા દ્વારા ગુજરાત અને દીવમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈ દીવના મલાલા ખાતે ભાજપ નેતા અશ્વિન બેંકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને જેમાં શિવાની રાજા દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાત વાસીઓને મત આપવા અપીલ કરી છે. ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરશે પ્રયત્ન એટલુ જ નહીં અહીંના અનેકો લોકો હાલ દીવ અને ગુજરાત આવ્યા છે તો આ લોકોને ઓનલાઈન સુવિધાથી મત આપવાની અપીલ કરી છે, આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ લોકોના પ્રશ્નો પણ શિવાનીએ સાંભળ્યા હતા અને ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા તે રજુઆત કરશે તેવું જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં શિવાની રાજાએ ઉપસ્થિત તમામ લોકોને વોટ માટે અપીલ કરી હતી અને લોકોએ પણ તેને સપોર્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓને જંગી બહુમતીથી જીતાડવાના પ્રયાસ કરીશું.  

Diu: ગુજરાતી મહિલા ઈંગ્લેન્ડના લેસ્ટરમાં લડશે સાંસદની ચૂંટણી, મત કરવા કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતી મહિલા ઈંગ્લેન્ડમાં લડશે ચૂંટણી
  • ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં કરે છે વસવાટ અને ત્યાંના છે મતદાર
  • ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશ: શિવાની રાજા

ઈંગ્લેન્ડના લેસ્ટરમાં ગુજરાતની મહિલા શિવાની રાજા સાંસદની ચૂંટણી લડવાની છે. શિવાની રાજાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દીવ વાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરી છે.

ઈંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદની ઉમેદવાર બની

ગુજરાતી એવી શિવાની રાજા હાલ ઈંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદની ઉમેદવાર બની છે, જેનો ત્યાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને શિવાની રાજાએ લેસ્ટરની સાથે દીવ વાસીઓ તથા ભારતના લોકો જે લેસ્ટરના રહેવાસી છે તેઓને અગામી ચાર જુલાઈના રોજ મતદાન કરવા અપીલ કરી છે.

શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તમને જણાવી દઈએ કે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે ત્યારે હવે શિવાની રાજા દ્વારા ગુજરાત અને દીવમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈ દીવના મલાલા ખાતે ભાજપ નેતા અશ્વિન બેંકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને જેમાં શિવાની રાજા દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાત વાસીઓને મત આપવા અપીલ કરી છે.

ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરશે પ્રયત્ન

એટલુ જ નહીં અહીંના અનેકો લોકો હાલ દીવ અને ગુજરાત આવ્યા છે તો આ લોકોને ઓનલાઈન સુવિધાથી મત આપવાની અપીલ કરી છે, આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ લોકોના પ્રશ્નો પણ શિવાનીએ સાંભળ્યા હતા અને ભારતના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા તે રજુઆત કરશે તેવું જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં શિવાની રાજાએ ઉપસ્થિત તમામ લોકોને વોટ માટે અપીલ કરી હતી અને લોકોએ પણ તેને સપોર્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓને જંગી બહુમતીથી જીતાડવાના પ્રયાસ કરીશું.