Jagannath Rathyatra: અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહી

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ સુરક્ષા વધારીપોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્તરથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં યોજાય છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ પોલીસની ખાસ ભાગીદારી રહેતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં રથયાત્રાને લઇને પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહીભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર જનતાની સુરક્ષાને લઇ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કારણ કે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃતિ અને અસામાજીક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય તે હેતું થી રથયાત્રાના તમામ રૂપ પર નો પાર્કિંગ અને ખાનગી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાયસહિંતા 2023ની કલમ 223 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 7 તારીખે સવારથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરાશે. આ સાથે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Jagannath Rathyatra: અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ સુરક્ષા વધારી
  • પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત
  • રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં યોજાય છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ પોલીસની ખાસ ભાગીદારી રહેતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં રથયાત્રાને લઇને પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહી

ભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર જનતાની સુરક્ષાને લઇ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કારણ કે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃતિ અને અસામાજીક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય તે હેતું થી રથયાત્રાના તમામ રૂપ પર નો પાર્કિંગ અને ખાનગી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાયસહિંતા 2023ની કલમ 223 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 7 તારીખે સવારથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરાશે. આ સાથે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.