Anandના બોરસદમાં EVM મશીન કચરામાંથી મળતા ચકચાર

2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના EVM છે પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી આણંદના બોરસદમાં EVM મશીન કચરામાંથી મળ્યા છે. જેમાં બોરસદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. 2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા છે. જેમાં વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના EVM મળ્યા છે. તેમાં EVMનો ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં ઉપયોગ થયો હતો. જેમાં ભોભાફળી શાકમાર્કેટ પાસે કચરામાં EVM મળ્યા છે. કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા EVM મશીન કબ્જે લેવાયા છે. તેમજ પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી ચાલુ કરી છે. EVM યુનિટની ચૂંટણી બાદ ગણતરી કરાઈ કે કેમ ? EVM ચૂંટણી બાદ સીલ કરીને સ્ટોર કરવામાં આવે છે. બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM વપરાયા હતા. જેમાં કચરાના ઢગમાંથી EVM મળી આવતા ચૂંટણી વિભાગ સામે સવાલો ઉભા થયા છે. તેમજ બોરસદનું વહીવટી તંત્ર દોડતું થયુ છે. કલેકટરે આદેશ આપતા પ્રાંત અધિકારી,પોલીસ અને નગરપાલિકા તંત્ર દોડ્યુ છે. તેમજ EVM મશીનને તંત્ર દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી કચરાના ઢગમાં ચુંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી છે. તેમજ તંત્ર દ્વારા આ મશીન ક્યાથી આવ્યા તે શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં હવે તે EVM ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા છે તેને લઈને મોટા સવાલો લોકો કરી રહ્યાં છે.

Anandના બોરસદમાં EVM મશીન કચરામાંથી મળતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા
  • વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના EVM છે
  • પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી

આણંદના બોરસદમાં EVM મશીન કચરામાંથી મળ્યા છે. જેમાં બોરસદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. 2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા છે. જેમાં વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના EVM મળ્યા છે. તેમાં EVMનો ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં ઉપયોગ થયો હતો. જેમાં ભોભાફળી શાકમાર્કેટ પાસે કચરામાં EVM મળ્યા છે.

કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા

કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા EVM મશીન કબ્જે લેવાયા છે. તેમજ પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી ચાલુ કરી છે. EVM યુનિટની ચૂંટણી બાદ ગણતરી કરાઈ કે કેમ ? EVM ચૂંટણી બાદ સીલ કરીને સ્ટોર કરવામાં આવે છે. બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM વપરાયા હતા. જેમાં કચરાના ઢગમાંથી EVM મળી આવતા ચૂંટણી વિભાગ સામે સવાલો ઉભા થયા છે. તેમજ બોરસદનું વહીવટી તંત્ર દોડતું થયુ છે. કલેકટરે આદેશ આપતા પ્રાંત અધિકારી,પોલીસ અને નગરપાલિકા તંત્ર દોડ્યુ છે. તેમજ EVM મશીનને તંત્ર દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે.

પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી

કચરાના ઢગમાં ચુંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી છે. તેમજ તંત્ર દ્વારા આ મશીન ક્યાથી આવ્યા તે શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં હવે તે EVM ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા છે તેને લઈને મોટા સવાલો લોકો કરી રહ્યાં છે.