Kutch News : કચ્છમાં નોધાયો 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ખાવડાથી 21 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયુ ભારત પાકિસ્તાન બોર્ડર પર નોંધાયો ભૂંકપનો આંચકો વહેલી સવારે 5:08 વાગ્યે નોંધાયો ભૂકંપનો આંચકો સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 5:08 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સૌથી વધુ ભૂંકપ કચ્છમાં આવે છે કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં સવારના 5:08 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ અનુભવાય છે. આજે સવારના 5:08 કલાકેની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી 21 કિલોમીટર દૂર વેસ્ટ - નોર્થ વેસ્ટમાં સફેદ રણ નજીક નોંધાયો હતો. ખાવડા વિસ્તારમાં નોંધાયો આંચકો પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તા ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો. 4થી વધુ તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

Kutch News : કચ્છમાં નોધાયો 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખાવડાથી 21 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયુ
  • ભારત પાકિસ્તાન બોર્ડર પર નોંધાયો ભૂંકપનો આંચકો
  • વહેલી સવારે 5:08 વાગ્યે નોંધાયો ભૂકંપનો આંચકો

સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 5:08 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

સૌથી વધુ ભૂંકપ કચ્છમાં આવે છે

કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં સવારના 5:08 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ અનુભવાય છે. આજે સવારના 5:08 કલાકેની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી 21 કિલોમીટર દૂર વેસ્ટ - નોર્થ વેસ્ટમાં સફેદ રણ નજીક નોંધાયો હતો.

ખાવડા વિસ્તારમાં નોંધાયો આંચકો

પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તા ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય

કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.