Limbdi: રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 39થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગના કેસોમાં વધારોરોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ39 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળસુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ, લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 25 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથો સાથ લગ્ન સીઝન પણ ચાલી રહી છે. તે દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 39 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકો ને જ વધારે અસર થઈ છે. હાલ બધા ની તબિયત સુધારા પર છે.

Limbdi: રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 39થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગના કેસોમાં વધારો
  • રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ
  • 39 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ, લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 25 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથો સાથ લગ્ન સીઝન પણ ચાલી રહી છે. તે દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 39 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકો ને જ વધારે અસર થઈ છે. હાલ બધા ની તબિયત સુધારા પર છે.