Banaskantha : લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી

લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી. બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરીબનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંલોકસભા બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે યોજાશે. સવારે 8 વાગ્‍યાથી શરૂ થશે મતગણતરી. બનાસકાંઠા બેઠક પર 13 લાખ 62,હજાર 628 મતદારોએ કર્યું છે મતદાન. 11,475 પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.બનાસકાંઠામાં આજે જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ બનાસકાંઠામાં આજે જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. બનાસકાંઠા સાંસદીય મત વિસ્તારની મતગણતરી માટે 2460થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ નિભાવશેસાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ 160 રાઉન્ડમાં મતગણતરી થશે. એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ 14 ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ 98 ટેબલ. મેડીકલ ટીમના અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્‍યારે કાયદો વ્‍યવસ્‍થા જાળવણી માટે 622 જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તહેનાત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના કેટલા રાઉન્ડ? વાવ વિધાનસભામાં 19 રાઉન્‍ડ, દાંતા 21 રાઉન્‍ડ, થરાદ માં 19 રાઉન્‍ડ, દિયોદર ના 20 રાઉન્‍ડ, ધાનેરા 19 રાઉન્‍ડ, ડીસાના 19 રાઉન્‍ડ. પાલનપુર 25 રાઉન્‍ડ મળીને કુલ 160 રાઉન્ડમાં મતગણતરી થશે.

Banaskantha : લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી.
  • બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી
  • બનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

લોકસભા બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે યોજાશે. સવારે 8 વાગ્‍યાથી શરૂ થશે મતગણતરી. બનાસકાંઠા બેઠક પર 13 લાખ 62,હજાર 628 મતદારોએ કર્યું છે મતદાન. 11,475 પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.

બનાસકાંઠામાં આજે જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ


બનાસકાંઠામાં આજે જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. બનાસકાંઠા સાંસદીય મત વિસ્તારની મતગણતરી માટે 2460થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ નિભાવશે

સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ 160 રાઉન્ડમાં મતગણતરી થશે.


એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ 14 ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ 98 ટેબલ. મેડીકલ ટીમના અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્‍યારે કાયદો વ્‍યવસ્‍થા જાળવણી માટે 622 જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તહેનાત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના કેટલા રાઉન્ડ?

વાવ વિધાનસભામાં 19 રાઉન્‍ડ, દાંતા 21 રાઉન્‍ડ, થરાદ માં 19 રાઉન્‍ડ, દિયોદર ના 20 રાઉન્‍ડ, ધાનેરા 19 રાઉન્‍ડ, ડીસાના 19 રાઉન્‍ડ. પાલનપુર 25 રાઉન્‍ડ મળીને કુલ 160 રાઉન્ડમાં મતગણતરી થશે.