Suratમાં ફરી એકવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું

વાસણની દુકાનની આડમાં કરતા હતા ગેસ રિફિલિંગ 11 ગેસ સિલિન્ડર સાથે દુકાનદારની ધરપકડ અગાઉ ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટથી થયા છે મોત સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં વાસણની દુકાનની આડમાં ગેસ રિફિલિંગ કરતા હતા. તેમાં 11 ગેસ સિલિન્ડર સાથે દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટથી મોત થયા છે. નજીવા રૂપિયા કમાવા લોકોના જીવ સાથે ચેડા થઇ રહ્યાં છે. જેમાં ગોડાદરા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગનો કૌભાંડ ઝડપાયુ છે. PCB પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું વાસણની દુકાનની આડમાં ગેસ રીફીલિંગનો ધંધો ચાલતો હતો. જેમાં PCB પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમાં 11 સિલિન્ડર સાથે એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ રીતે ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થતા અનેક લોકોના જીવ ગયા છે. તેમાં નજીવા રૂપિયા કમાવા લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે. ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલામાં ભરી વેચી નાખતા અગાઉ માંગરોળના પીપોદ્રા GIDCમાં જિલ્લા એસઓજીએ દરોડા પાડી 23 બોટલ મળી 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં સબસીડી વાળા રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રિફીલિંગ કરી કોમર્શિયલ અને નાના બાટલો ભરી વેચવાનું ગેરકાયદેસર ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે. GIDC વિસ્તારમાં ગેસ રિફીલિંગની હાટડીઓ ગલી ગલીમાં મળે છે. હાલ થોડા સમય પહેલાં જ સુરત જિલ્લા એલસીબીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતેથી ગેસ ચોરીનું ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ઝડપી પડ્યું હતું. ગ્રાહકોને આપવાના રાંધણ ગેસના બાટલામાંથી એજન્સીના માણસો 2-2 કિલો ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલામાં ભરી વેચી નાખતા હતા.

Suratમાં ફરી એકવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાસણની દુકાનની આડમાં કરતા હતા ગેસ રિફિલિંગ
  • 11 ગેસ સિલિન્ડર સાથે દુકાનદારની ધરપકડ
  • અગાઉ ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટથી થયા છે મોત

સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં વાસણની દુકાનની આડમાં ગેસ રિફિલિંગ કરતા હતા. તેમાં 11 ગેસ સિલિન્ડર સાથે દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટથી મોત થયા છે. નજીવા રૂપિયા કમાવા લોકોના જીવ સાથે ચેડા થઇ રહ્યાં છે. જેમાં ગોડાદરા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગનો કૌભાંડ ઝડપાયુ છે.

PCB પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું

વાસણની દુકાનની આડમાં ગેસ રીફીલિંગનો ધંધો ચાલતો હતો. જેમાં PCB પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમાં 11 સિલિન્ડર સાથે એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ રીતે ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થતા અનેક લોકોના જીવ ગયા છે. તેમાં નજીવા રૂપિયા કમાવા લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે.

ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલામાં ભરી વેચી નાખતા

અગાઉ માંગરોળના પીપોદ્રા GIDCમાં જિલ્લા એસઓજીએ દરોડા પાડી 23 બોટલ મળી 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં સબસીડી વાળા રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રિફીલિંગ કરી કોમર્શિયલ અને નાના બાટલો ભરી વેચવાનું ગેરકાયદેસર ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે. GIDC વિસ્તારમાં ગેસ રિફીલિંગની હાટડીઓ ગલી ગલીમાં મળે છે. હાલ થોડા સમય પહેલાં જ સુરત જિલ્લા એલસીબીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતેથી ગેસ ચોરીનું ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ઝડપી પડ્યું હતું. ગ્રાહકોને આપવાના રાંધણ ગેસના બાટલામાંથી એજન્સીના માણસો 2-2 કિલો ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલામાં ભરી વેચી નાખતા હતા.