Election Results 2024 Live Breaking: પરિણામ પહેલા ગુજરાતમાં કોંગ્રેસે પહેલી હાર સ્વીકારી
આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની પરિણામ જાહેર થશે. જેને લઈને બધા જ મતગણતરી કેન્દ્રો પણ તૈયાર ગઇ ગયા છે. તેમજ એનડીએની વાપસી કે INDIAનું સરપ્રાઈઝ? તથા ચૂંટણી પરિણામ પહેલા ફૂલોના વેપારીઓને ચાંદી, માંગ વધતાં ભાવ આસમાને આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
![Election Results 2024 Live Breaking: પરિણામ પહેલા ગુજરાતમાં કોંગ્રેસે પહેલી હાર સ્વીકારી](https://epapercdn.sandesh.com/images/2024/06/03/9KWUbogO1rQCgvEVN7SrjVCp0WqXmbNCdizZMeDG.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -