Ahmedabad: સિંધુભવન રોડ ખાતે ડ્રગ્સનું વેચાણ કરનારા સામે પોલીસે હાથ ધર્યુ ચેકિંગ

બોડકદેવ વિસ્તારના સિન્ધુભવન રોડ ખાતે પોલીસે ચેકિંગ ધર્યુંચેકિંગમાં 250 જેટલા પીલિસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા ડ્રગ્સનું સેવન કે વેચાણ કરતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરાશે અમદાવાદમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા લોકો સામે ચેકિંગ હાથ ધર્યુ છે. પોલીસે બોડકદેવ વિસ્તારના સિંધુભવન રોડ ખાતે પોલીસ ચેકિંગ શરૂ કર્યુ છે. ચેકિંગમાં 250 જેટલા પોલીસ કર્મીઓ અને અન્ય અધિકારીઓ જોડાયા છે. 10 ટીમ કરશે ચેકિંગ પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી આ વિસ્તારના તમામ કેફેમાં ચેકિંગ શરૂ કર્યુ છે. ત્યારે જો નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા જો કોઈ પકાડશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી શહેરના સિંધુભવન રોડ પર ડ્રગ્સનું સેવન અને વેચાણ કરવાનું પ્રમાણ વધ્યું હોવાથી પોલીસે આ ચેકિંગ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક યુવાનો ડ્રગ્સનું સેવન કરતા સિંધુ ભવન રોડ અને અન્ય વિસ્તારમાંથી ઝડપાયા છે.પોલીસને અપાઈ છે ખાસ તાલીમ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. જેમાં ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. તેમાં ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા છે. તેમજ ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ ટ્રેનિંગ અપાઈ છે તથા ડ્રગ્સ સામેની લડતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઈ છે.

Ahmedabad: સિંધુભવન રોડ ખાતે ડ્રગ્સનું વેચાણ કરનારા સામે પોલીસે હાથ ધર્યુ ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોડકદેવ વિસ્તારના સિન્ધુભવન રોડ ખાતે પોલીસે ચેકિંગ ધર્યું
  • ચેકિંગમાં 250 જેટલા પીલિસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા
  • ડ્રગ્સનું સેવન કે વેચાણ કરતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરાશે

અમદાવાદમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા લોકો સામે ચેકિંગ હાથ ધર્યુ છે. પોલીસે બોડકદેવ વિસ્તારના સિંધુભવન રોડ ખાતે પોલીસ ચેકિંગ શરૂ કર્યુ છે. ચેકિંગમાં 250 જેટલા પોલીસ કર્મીઓ અને અન્ય અધિકારીઓ જોડાયા છે.

10 ટીમ કરશે ચેકિંગ

પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી આ વિસ્તારના તમામ કેફેમાં ચેકિંગ શરૂ કર્યુ છે. ત્યારે જો નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા જો કોઈ પકાડશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી શહેરના સિંધુભવન રોડ પર ડ્રગ્સનું સેવન અને વેચાણ કરવાનું પ્રમાણ વધ્યું હોવાથી પોલીસે આ ચેકિંગ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક યુવાનો ડ્રગ્સનું સેવન કરતા સિંધુ ભવન રોડ અને અન્ય વિસ્તારમાંથી ઝડપાયા છે.

પોલીસને અપાઈ છે ખાસ તાલીમ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. જેમાં ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. તેમાં ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા છે. તેમજ ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ ટ્રેનિંગ અપાઈ છે તથા ડ્રગ્સ સામેની લડતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઈ છે.