Suratની એકતા ટ્રાવેલ્સમાં કરોડોનું ટિકિટ કૌભાંડ, કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરતા

એકતા ટ્રાવેલ્સમાં 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ પકડાયું બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી 973 બોગસ ID, 5 લેપટોપ, 5 રાઉટર જપ્ત સુરતની એકતા ટ્રાવેલ્સમાં કરોડોનું ટિકિટ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં એકતા ટ્રાવેલ્સમાં રૂપિયા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ પકડાયું છે. બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. તેમાં 973 બોગસ ID, 5 લેપટોપ, 5 રાઉટર, 4 મેલ ID જપ્ત કરાયા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. તેમાં રાજેશ મિત્તલ, પરિવારના એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન મળ્યા છે. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વિજિલન્સ અને પોલીસને રૂપિયા 10 કરોડના વ્યવહાર મળ્યા છે. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા છે. જેમાં રૂપિયા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ ઝડપાયુ છે. IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 બોગસ ID સાથે 5 લેપટોપ, 5 રાઉટર, 4 મેલ ID જપ્ત કર્યા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. તેમાં રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના વહેવાર થયા છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ અગાઉ સુરતમાં સીટી બસ અને BRTS બસનું ડ્રાઈવર-કંડક્ટર અને એજન્સીઓનું ટિકિટ કૌભાંડ બહાર આવ્યુ હતુ. એક બાજુ સરકાર ચોપડા આ બંને જાહેર સાહસો ખોટ બતાવી રહ્યા હતા બીજી બાજુ જાહેર જનતા તેનો ભરપૂર ઉપયોગ કરી રહી હતી ત્યારે ખરેખર બસમાં રોજ આટલા લોકો મુસાફરી કરતા હોય તો ખોટ ન જવી જોઈએ પરંતુ ખોટ કેમ જઈ રહી છે તેનું કારણ જ એ છે કે, વચ્ચે જ કટકી ખવાઈ જાય છે જેને લીધે ટ્રાન્સપોર્ટ સાહસ નફાને બદલે ખોટનો ધંધો કરે છે. સુરતમાં સીટી બસ અને BRTS બસમાં ટિકિટ ન આપવાનું કૌભાંડ સામે આવ્યુ હતુ. વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ.

Suratની એકતા ટ્રાવેલ્સમાં કરોડોનું ટિકિટ કૌભાંડ, કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એકતા ટ્રાવેલ્સમાં 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ પકડાયું
  • બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી
  • 973 બોગસ ID, 5 લેપટોપ, 5 રાઉટર જપ્ત

સુરતની એકતા ટ્રાવેલ્સમાં કરોડોનું ટિકિટ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં એકતા ટ્રાવેલ્સમાં રૂપિયા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ પકડાયું છે. બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. તેમાં 973 બોગસ ID, 5 લેપટોપ, 5 રાઉટર, 4 મેલ ID જપ્ત કરાયા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. તેમાં રાજેશ મિત્તલ, પરિવારના એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન મળ્યા છે.

ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વિજિલન્સ અને પોલીસને રૂપિયા 10 કરોડના વ્યવહાર મળ્યા છે. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા છે. જેમાં રૂપિયા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ ઝડપાયુ છે. IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 બોગસ ID સાથે 5 લેપટોપ, 5 રાઉટર, 4 મેલ ID જપ્ત કર્યા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. તેમાં રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના વહેવાર થયા છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ

અગાઉ સુરતમાં સીટી બસ અને BRTS બસનું ડ્રાઈવર-કંડક્ટર અને એજન્સીઓનું ટિકિટ કૌભાંડ બહાર આવ્યુ હતુ. એક બાજુ સરકાર ચોપડા આ બંને જાહેર સાહસો ખોટ બતાવી રહ્યા હતા બીજી બાજુ જાહેર જનતા તેનો ભરપૂર ઉપયોગ કરી રહી હતી ત્યારે ખરેખર બસમાં રોજ આટલા લોકો મુસાફરી કરતા હોય તો ખોટ ન જવી જોઈએ પરંતુ ખોટ કેમ જઈ રહી છે તેનું કારણ જ એ છે કે, વચ્ચે જ કટકી ખવાઈ જાય છે જેને લીધે ટ્રાન્સપોર્ટ સાહસ નફાને બદલે ખોટનો ધંધો કરે છે. સુરતમાં સીટી બસ અને BRTS બસમાં ટિકિટ ન આપવાનું કૌભાંડ સામે આવ્યુ હતુ. વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ.