માધવપુરમાં ઉત્તર પૂર્વના અને ગુજરાતના રમતવીરો વચ્ચે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ અંતર્ગત 8

જુડો, ટેકવોન્ડો, દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલમાં ખેલાડીઓએ કૌવત બતાવ્યુંવિજેતાઓને ટ્રોફી, ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા માધવપુરમાં બીચ સ્પોર્ટ ફેસ્ટીવલ અંતર્ગત ઉતર પૂર્વના રાજ્યો અને ગુજરાતના રમતવીરો વચ્ચે વિવિધ 8 રમતો યોજાઇ હતી. જેમાં વિજેતાઓને ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે. માધવપુરના મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, 100 મી. દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, રસ્સાખેંચ એમ કુલ 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં જિલ્લા વહીવટી અધિકારી, ગાંધીનગર ડૉ. રસીક મકવાણા, આસિસ્ટન્ટ એજ્યુંકેશન ઇન્સ્પેક્ટર જતીન રાવલ વગેરેએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ફેસ્ટિવલમાં ઉતર પૂર્વના રાજ્યોના 24 ખેલાડીઓ, અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાતના 24 ખેલાડીઓ વચ્ચે જુડો અને ટેકવેન્ડોની રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. ઓફ્સિયલ્સ દ્વારા જુડો રમતમાં ગુજરાતની ટીમ તથા ટેકવોન્ડોમાં આસામની ટીમને ચેમ્પ્સન જાહેર કરી ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જુડો રમતમાં બેસ્ટ જુડોકા (મેલ) ગુજરાતના રમેશ ચૌધરી તથા બેસ્ટ જુડોકા (ફીમેલ) મણીપુરના સુબાશીની દેવી તથા, ટેકવોન્ડો રમતમાં બેસ્ટ પરફેર્મર (મેલ) આસામના રિષભ ચૌધરી તથા બેસ્ટ પરફેર્મર (ફ્મિેલ) આસામના નબામ મેનિયા બન્યા હતા. જેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જુડો રમતમાં વિવિધ વેઈટ કેટેગરીમાં વિજેતાઓને 12 ગોલ્ડ મેડલ તેમજ 12 સિલ્વર મેડલ તથા ટેકવોન્ડો રમતમાં વિવિધ વેઇટ કેટેગરીમાં વિજેતાઓને 11 ગોલ્ડ મેડલ તેમજ 11 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માધવપુરમાં ઉત્તર પૂર્વના અને ગુજરાતના રમતવીરો વચ્ચે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ અંતર્ગત 8

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુડો, ટેકવોન્ડો, દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલમાં ખેલાડીઓએ કૌવત બતાવ્યું
  • વિજેતાઓને ટ્રોફી, ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
  • ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

માધવપુરમાં બીચ સ્પોર્ટ ફેસ્ટીવલ અંતર્ગત ઉતર પૂર્વના રાજ્યો અને ગુજરાતના રમતવીરો વચ્ચે વિવિધ 8 રમતો યોજાઇ હતી. જેમાં વિજેતાઓને ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે.

માધવપુરના મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, 100 મી. દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, રસ્સાખેંચ એમ કુલ 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં જિલ્લા વહીવટી અધિકારી, ગાંધીનગર ડૉ. રસીક મકવાણા, આસિસ્ટન્ટ એજ્યુંકેશન ઇન્સ્પેક્ટર જતીન રાવલ વગેરેએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ફેસ્ટિવલમાં ઉતર પૂર્વના રાજ્યોના 24 ખેલાડીઓ, અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાતના 24 ખેલાડીઓ વચ્ચે જુડો અને ટેકવેન્ડોની રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. ઓફ્સિયલ્સ દ્વારા જુડો રમતમાં ગુજરાતની ટીમ તથા ટેકવોન્ડોમાં આસામની ટીમને ચેમ્પ્સન જાહેર કરી ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જુડો રમતમાં બેસ્ટ જુડોકા (મેલ) ગુજરાતના રમેશ ચૌધરી તથા બેસ્ટ જુડોકા (ફીમેલ) મણીપુરના સુબાશીની દેવી તથા, ટેકવોન્ડો રમતમાં બેસ્ટ પરફેર્મર (મેલ) આસામના રિષભ ચૌધરી તથા બેસ્ટ પરફેર્મર (ફ્મિેલ) આસામના નબામ મેનિયા બન્યા હતા. જેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જુડો રમતમાં વિવિધ વેઈટ કેટેગરીમાં વિજેતાઓને 12 ગોલ્ડ મેડલ તેમજ 12 સિલ્વર મેડલ તથા ટેકવોન્ડો રમતમાં વિવિધ વેઇટ કેટેગરીમાં વિજેતાઓને 11 ગોલ્ડ મેડલ તેમજ 11 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.