સીનીયર સીટીઝન મહિલાનો અછોડો લૂંટનાર સીકલીગર ગેંગના બે સાગરીત પકડાયા

image : FreepikVadodara News : વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાભી સાથે જ હતી મહિલાનો અછોડો લૂંટનાર બે લૂંટારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.સમતા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન હીરાબેન તા.8 મળીએ બપોરે તેમના ભાભી સાથે બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરવાના આદર્શ ડુપ્લેક્સ પાસે બાઈક પર આવેલા બે લૂંટારા તેમના ગળાની સાત ગ્રામની ચેન લુટી ગયા હતા. આ દરમિયાન મહિલાને ઈજા પણ થઈ હતી.આ બનાવ અંગે પોલીસે નાકાબંધી કરી હતી અને બાઈક તેમજ બુકાની ધારી બે લૂંટારાને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે ચકાસણી કરી હતી. જે પૈકી આજવારોડ ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને લૂંટારાને ઝડપી પાડી ચેન તેમજ ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. પકડાયેલા લૂંટારામાં નાનકસિંહ મહેન્દ્રસિંહ સરદાર અને સતનામ સિંહ ગુરુમિત સિંહ તીલપિતિયા (સીકલીગર)(બંને રહે દત્ત નગર આજવા રોડ) નો સમાવેશ થાય છે.

સીનીયર સીટીઝન મહિલાનો અછોડો લૂંટનાર સીકલીગર ગેંગના બે સાગરીત પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Vadodara News : વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાભી સાથે જ હતી મહિલાનો અછોડો લૂંટનાર બે લૂંટારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

સમતા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન હીરાબેન તા.8 મળીએ બપોરે તેમના ભાભી સાથે બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરવાના આદર્શ ડુપ્લેક્સ પાસે બાઈક પર આવેલા બે લૂંટારા તેમના ગળાની સાત ગ્રામની ચેન લુટી ગયા હતા. આ દરમિયાન મહિલાને ઈજા પણ થઈ હતી.

આ બનાવ અંગે પોલીસે નાકાબંધી કરી હતી અને બાઈક તેમજ બુકાની ધારી બે લૂંટારાને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે ચકાસણી કરી હતી. જે પૈકી આજવારોડ ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને લૂંટારાને ઝડપી પાડી ચેન તેમજ ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. 

પકડાયેલા લૂંટારામાં નાનકસિંહ મહેન્દ્રસિંહ સરદાર અને સતનામ સિંહ ગુરુમિત સિંહ તીલપિતિયા (સીકલીગર)(બંને રહે દત્ત નગર આજવા રોડ) નો સમાવેશ થાય છે.