Statue of Unity ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા

રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યૂટ્રીશન પાર્ક 4 દિવસથી બંધ એક બાજુ પાર્ક બંધ, બીજી બાજુ ટિકિટોનું વેચાણ પાર્ક બંધ હોવા છતાં ટિકિટોનું ઓનલાઈન વેચાણ થાય છે વડોદરાના SOUના ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા છે. જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યૂટ્રીશન પાર્ક 4 દિવસથી બંધ કરવામાં આવ્યો છે. તેમાં એક બાજુ પાર્ક બંધ, બીજી બાજુ ટિકિટોનું વેચાણ શરૂ છે. જેમાં પાર્ક બંધ હોવા છતાં ટિકિટોનું ઓનલાઈન વેચાણ થઇ રહ્યું છે તેથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટ બુક કરાવીને આવેલા પ્રવાસીઓને પરત જવું પડ્યું ટિકિટ બુક કરાવીને આવેલા પ્રવાસીઓને પરત જવું પડ્યું છે. જેમાં તંત્રની બેદરકારીથી પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા છે. રાજકોટમાં બનેલી ઘટનાને લઈ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ પરંતુ ઓનલાઈન ટિકિટ બુક થતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ રહી છે. હાલમાં રાજકોટના અગ્નિકાંડને લઈને સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફટીને લઇ અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક આ એવા પ્રવાસન સ્થળ છે જ્યાં દેશ અને વિદેશમાંથી હાલ રજાના દિવસોમાં પ્રવસીઓ આવી રહ્યા છે.સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરવુ જોઇએ જોકે ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે. પરંતુ રાજકોટમાં ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક પણ 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે. કારણ કે જે ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈડ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કની બુક થતા પ્રવાસીઓ બુક કરી આવી રહ્યા છે અને અહીં ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે. હાલ તો તંત્રના આ વહીવટને લઈ પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. જેને લઈ આજે પ્રવાસીઓ રોષે ભરાય છે. હવે પ્રવાસીઓની માગ છે કે સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરવુ જોઇએ.

Statue of Unity ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યૂટ્રીશન પાર્ક 4 દિવસથી બંધ
  • એક બાજુ પાર્ક બંધ, બીજી બાજુ ટિકિટોનું વેચાણ
  • પાર્ક બંધ હોવા છતાં ટિકિટોનું ઓનલાઈન વેચાણ થાય છે

વડોદરાના SOUના ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા છે. જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યૂટ્રીશન પાર્ક 4 દિવસથી બંધ કરવામાં આવ્યો છે. તેમાં એક બાજુ પાર્ક બંધ, બીજી બાજુ ટિકિટોનું વેચાણ શરૂ છે. જેમાં પાર્ક બંધ હોવા છતાં ટિકિટોનું ઓનલાઈન વેચાણ થઇ રહ્યું છે તેથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ટિકિટ બુક કરાવીને આવેલા પ્રવાસીઓને પરત જવું પડ્યું

ટિકિટ બુક કરાવીને આવેલા પ્રવાસીઓને પરત જવું પડ્યું છે. જેમાં તંત્રની બેદરકારીથી પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા છે. રાજકોટમાં બનેલી ઘટનાને લઈ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ પરંતુ ઓનલાઈન ટિકિટ બુક થતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ રહી છે. હાલમાં રાજકોટના અગ્નિકાંડને લઈને સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફટીને લઇ અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક આ એવા પ્રવાસન સ્થળ છે જ્યાં દેશ અને વિદેશમાંથી હાલ રજાના દિવસોમાં પ્રવસીઓ આવી રહ્યા છે.

સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરવુ જોઇએ

જોકે ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે. પરંતુ રાજકોટમાં ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક પણ 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે. કારણ કે જે ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈડ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કની બુક થતા પ્રવાસીઓ બુક કરી આવી રહ્યા છે અને અહીં ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે. હાલ તો તંત્રના આ વહીવટને લઈ પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. જેને લઈ આજે પ્રવાસીઓ રોષે ભરાય છે. હવે પ્રવાસીઓની માગ છે કે સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરવુ જોઇએ.