Ahmedabad News : કાળઝાળ ગરમી વધતા શાભાજીના ભાવ વધ્યા

50 રૂ કીલો મળતા શાકભાજી ના ભાવ હાલ 90 રૂ કીલો ગરમીના કારણે શાભાજીની આવકમાં ઘટાડો થયો લીલા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેમ ગરમી વધી છે તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.જેના કારણે ગૃહિણીઓનુ બેજટ ખોરવાયુ છે.લીલા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે,આ સાથે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી. જાણો કયા શાકભાજીનો શું છે ભાવ રીંગણ, ફુલાવર, વાલોર,મરચા,કારેલા, કોથમીરના 50-60 રૂ કીલો બજારમાં મળી રહી છે,તો લીંબુ, ચોળી, આદુ, કારેલા, ગુવાર, ટીંડોળાના ભાવ 80-130 રૂ કીલો જોવા મળ્યો છે,આદુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો,લીંબુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો થયો છે,હોલસેલમાં 30 રૂ કિલો મળતા બટાકા 40 રૂપિયા પર પહોચ્યા છે. હોલસેલમાં         છૂટક બજાર ( કિલોનો ભાવ )બટાકા 30            35-40 ભીંડા 45             50-60 કારેલા 50           70-80 ગવાર 55            70-80 ચોળી 100         120-130 ટીડોળા 60         70-80 આદું 120          150-200 લીંબુ 140        180- 200 લીંબુના ભાવ આસમાને અમદાવાદ APMC માં લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. કારણ કે ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે. આ સાથે ચોળી, આદુ, મરચાં, ગુવાર વગેરે પણ મોંઘા થયા છે. જેના લીધે ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક અઠવાડિયા પહેલાના અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવમાં લગભઘ 50 ટકાથી વધુ ઉછળ્યા નોંધાયો છે. હજુ જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધુ ઊંચકાવાની શક્યતા છે.

Ahmedabad News : કાળઝાળ ગરમી વધતા શાભાજીના ભાવ વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 50 રૂ કીલો મળતા શાકભાજી ના ભાવ હાલ 90 રૂ કીલો
  • ગરમીના કારણે શાભાજીની આવકમાં ઘટાડો થયો
  • લીલા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેમ ગરમી વધી છે તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.જેના કારણે ગૃહિણીઓનુ બેજટ ખોરવાયુ છે.લીલા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે,આ સાથે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.

જાણો કયા શાકભાજીનો શું છે ભાવ

રીંગણ, ફુલાવર, વાલોર,મરચા,કારેલા, કોથમીરના 50-60 રૂ કીલો બજારમાં મળી રહી છે,તો લીંબુ, ચોળી, આદુ, કારેલા, ગુવાર, ટીંડોળાના ભાવ 80-130 રૂ કીલો જોવા મળ્યો છે,આદુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો,લીંબુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો થયો છે,હોલસેલમાં 30 રૂ કિલો મળતા બટાકા 40 રૂપિયા પર પહોચ્યા છે.

હોલસેલમાં         છૂટક બજાર ( કિલોનો ભાવ )

બટાકા 30            35-40

ભીંડા 45             50-60

કારેલા 50           70-80

ગવાર 55            70-80

ચોળી 100         120-130

ટીડોળા 60         70-80

આદું 120          150-200

લીંબુ 140        180- 200

લીંબુના ભાવ આસમાને

અમદાવાદ APMC માં લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. કારણ કે ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે. આ સાથે ચોળી, આદુ, મરચાં, ગુવાર વગેરે પણ મોંઘા થયા છે. જેના લીધે ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક અઠવાડિયા પહેલાના અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવમાં લગભઘ 50 ટકાથી વધુ ઉછળ્યા નોંધાયો છે. હજુ જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધુ ઊંચકાવાની શક્યતા છે.