Gujarat Monsoon: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. તેમાં ગીર સોમનાથ, ડાંગ, વલસાડ તથા નવસારી, દમણમાં વરસાદની આગાહી કરાઇ છે. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ નર્મદા, ભરૂચ, સુરત, તાપી તથા જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહેસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. તેમજ જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. તેમજ આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
  • દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે
  • રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. તેમાં ગીર સોમનાથ, ડાંગ, વલસાડ તથા નવસારી, દમણમાં વરસાદની આગાહી કરાઇ છે.

દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ નર્મદા, ભરૂચ, સુરત, તાપી તથા જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહેસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. તેમજ જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. તેમજ આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે.