કેન્સરના દર્દીઓની વીગ માટે માથાના વાળનું દાન કર્યુ

દાદીનું કેન્સરના લીધે મોત થયું હતું તેથી તેમને શ્રધ્ધાંજલી આપવા સેવાકાર્ય કરાયુંબન્ને જોડીયા બહેનોની દાદીનું કેન્સરથી મોત થયુ હતુ માથાના વાળ જતા રહેતા કેન્સર પીડીત મહિલાઓ ક્ષોભ અનુભવે છે મહિલાઓની સુંદરતામાં તેમના કેશ ચાર ચાંદ લગાવે છે. ત્યારે સુરેન્દ્રનગરની 15 વર્ષીય 2 જોડીયા બહેનોએ પોતાના વાળ કેન્સર પીડીતના માથાની વીગ બને તે માટે કપાવીને દાન કર્યા છે. બન્ને જોડીયા બહેનોની દાદીનું કેન્સરથી મોત થયુ હતુ. ત્યારે તેમને શ્રધ્ધાંજલી આપવા માટે બન્ને બહેનોએ આ સેવાકાર્ય કર્યુ હતુ. કેન્સર પીડીત લોકોને કીમોથેરાપી દ્વારા સારવાર અપાતી હોય છે. જેના લીધે તેમના માથાના વાળ જતા રહે છે. માથાના વાળ જતા રહેતા કેન્સર પીડીત મહિલાઓ ક્ષોભ અનુભવે છે અને ઘરની બહાર જવાનું પણ ટાળતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરની 15 વર્ષીય 2 જોડીયા બહેનોએ કેન્સર પીડીતો માટે પોતાના વાળનું દાન કર્યુ છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા કવિતાબેન ચોઈથાણીને કેન્સરની બીમારી હતી. સારવાર દરમિયાન તેમના માથાના વાળ જતા રહ્યા હતા. જે ઘરની 2 જોડીયા દિકરીઓ નીધી અને નેહાએ જોયુ હતુ. બાદમાં કવિતાબેન ચોઈથાણીનું કેન્સરની બીમારી સબબ અવસાન થયુ હતુ. ત્યારે હાલ ધો. 10ની પરીક્ષા આપ્યા બાદ બન્ને જોડીયા બહેનોએ અન્ય કેન્સરના દર્દીઓ માટે બનતી વીગ માટે કેશ દાન કરેલ છે. ત્યારે કેન્સરની અવસાન પામેલ દાદીને શ્રધ્ધાંજલી આપવા પોતાના પ્રીય એવા કેશનું દાન કરીને અન્યોને ઉપયોગી થવાની જોડીયા બહેનો નીધી અને નેહાની ભાવના ખરેખર સરાહનીય છે.

કેન્સરના દર્દીઓની વીગ માટે માથાના વાળનું દાન કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાદીનું કેન્સરના લીધે મોત થયું હતું તેથી તેમને શ્રધ્ધાંજલી આપવા સેવાકાર્ય કરાયું
  • બન્ને જોડીયા બહેનોની દાદીનું કેન્સરથી મોત થયુ હતુ
  • માથાના વાળ જતા રહેતા કેન્સર પીડીત મહિલાઓ ક્ષોભ અનુભવે છે

મહિલાઓની સુંદરતામાં તેમના કેશ ચાર ચાંદ લગાવે છે. ત્યારે સુરેન્દ્રનગરની 15 વર્ષીય 2 જોડીયા બહેનોએ પોતાના વાળ કેન્સર પીડીતના માથાની વીગ બને તે માટે કપાવીને દાન કર્યા છે. બન્ને જોડીયા બહેનોની દાદીનું કેન્સરથી મોત થયુ હતુ. ત્યારે તેમને શ્રધ્ધાંજલી આપવા માટે બન્ને બહેનોએ આ સેવાકાર્ય કર્યુ હતુ.

કેન્સર પીડીત લોકોને કીમોથેરાપી દ્વારા સારવાર અપાતી હોય છે. જેના લીધે તેમના માથાના વાળ જતા રહે છે. માથાના વાળ જતા રહેતા કેન્સર પીડીત મહિલાઓ ક્ષોભ અનુભવે છે અને ઘરની બહાર જવાનું પણ ટાળતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરની 15 વર્ષીય 2 જોડીયા બહેનોએ કેન્સર પીડીતો માટે પોતાના વાળનું દાન કર્યુ છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા કવિતાબેન ચોઈથાણીને કેન્સરની બીમારી હતી. સારવાર દરમિયાન તેમના માથાના વાળ જતા રહ્યા હતા. જે ઘરની 2 જોડીયા દિકરીઓ નીધી અને નેહાએ જોયુ હતુ. બાદમાં કવિતાબેન ચોઈથાણીનું કેન્સરની બીમારી સબબ અવસાન થયુ હતુ. ત્યારે હાલ ધો. 10ની પરીક્ષા આપ્યા બાદ બન્ને જોડીયા બહેનોએ અન્ય કેન્સરના દર્દીઓ માટે બનતી વીગ માટે કેશ દાન કરેલ છે. ત્યારે કેન્સરની અવસાન પામેલ દાદીને શ્રધ્ધાંજલી આપવા પોતાના પ્રીય એવા કેશનું દાન કરીને અન્યોને ઉપયોગી થવાની જોડીયા બહેનો નીધી અને નેહાની ભાવના ખરેખર સરાહનીય છે.