Valsad News: દેહરી GIDCમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આગ

ઉંમરગામ તાલુકાના દેહરી ગામ GIDCનો બનાવકંપનીમાં આગ લાગતા મચી દોડધામ જિલ્લાના ફાયર ફાઈટરોને ઘટનાસ્થળે પહોંચવા આદેશ છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનાઓ સતત બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ગઇકાલે વડોદરામાં એક કંપનીમાં આગની ઘટના બની હતી. ત્યારે આજે વલસાડમાં પણ એક આગની ઘટના સામે આવી છે. વલસાડ GIDCમાં એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ દેહરી GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે જે. કે. લાઈફ સ્ટાઈલ નામની ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોકે, જોતજોતામાં આગ એટલી ભીષણ થઈ ગઈ હતી કે ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. વલસાડ GIDCમાં કંપનીમાં લાગેલ ભીષણ આગને પગલે જાહેર કરવામાં આવેલ ફાયર કોલને પગલે સમગ્ર જિલ્લાના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે પહોંચવાના આદેશ કરવામાં આવ્યા છે.

Valsad News: દેહરી GIDCમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉંમરગામ તાલુકાના દેહરી ગામ GIDCનો બનાવ
  • કંપનીમાં આગ લાગતા મચી દોડધામ
  • જિલ્લાના ફાયર ફાઈટરોને ઘટનાસ્થળે પહોંચવા આદેશ

છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનાઓ સતત બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ગઇકાલે વડોદરામાં એક કંપનીમાં આગની ઘટના બની હતી. ત્યારે આજે વલસાડમાં પણ એક આગની ઘટના સામે આવી છે. વલસાડ GIDCમાં એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ દેહરી GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે જે. કે. લાઈફ સ્ટાઈલ નામની ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોકે, જોતજોતામાં આગ એટલી ભીષણ થઈ ગઈ હતી કે ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. વલસાડ GIDCમાં કંપનીમાં લાગેલ ભીષણ આગને પગલે જાહેર કરવામાં આવેલ ફાયર કોલને પગલે સમગ્ર જિલ્લાના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે પહોંચવાના આદેશ કરવામાં આવ્યા છે.