પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર, સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે

પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ ટીમ રૂપાલામાં રૂપાણી જૂથની થઈ એન્ટ્રી ટિપ્પણી વીડિયો વાયરલ કરવામાં અંદરના વ્યક્તિની ભૂમિકા પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફા થયો છે. જેમાં પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ટીમ રૂપાલામાં રૂપાણી જૂથની એન્ટ્રી થઇ છે. ટિપ્પણીના વીડિયો વાયરલ કરવામાં અંદરના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે. પરશોત્તમ રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે. પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીથી પરત આવેલા પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ થયો છે. જેમાં ટીમ રૂપાલમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે. રૂપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકનો નેતા સામે ન આવ્યાનું પણ મોવડી મંડળે નોંધ્યુ છે. તેથી રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ પણ જોવા મળશે. આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે. વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે છે. પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેશે. તથા રાજકોટના અલગ અલગ તાલુકાના લોકો સન્માન કરશે. તેમજ કોંગ્રેસનો કાર્યક્રમ પણ નજીકના અંતરે છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની જન સંકલ્પ સભા યોજાશે. તેમાં પરેશ ધાનાણી, ગોપાલ ઈટાલિયા હાજર રહેશે.

પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર, સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ
  • ટીમ રૂપાલામાં રૂપાણી જૂથની થઈ એન્ટ્રી
  • ટિપ્પણી વીડિયો વાયરલ કરવામાં અંદરના વ્યક્તિની ભૂમિકા

પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફા થયો છે. જેમાં પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ટીમ રૂપાલામાં રૂપાણી જૂથની એન્ટ્રી થઇ છે. ટિપ્પણીના વીડિયો વાયરલ કરવામાં અંદરના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે. પરશોત્તમ રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે.

પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ

રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીથી પરત આવેલા પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ થયો છે. જેમાં ટીમ રૂપાલમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે. રૂપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકનો નેતા સામે ન આવ્યાનું પણ મોવડી મંડળે નોંધ્યુ છે. તેથી રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ પણ જોવા મળશે.

આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે

આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે. વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે છે. પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેશે. તથા રાજકોટના અલગ અલગ તાલુકાના લોકો સન્માન કરશે. તેમજ કોંગ્રેસનો કાર્યક્રમ પણ નજીકના અંતરે છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની જન સંકલ્પ સભા યોજાશે. તેમાં પરેશ ધાનાણી, ગોપાલ ઈટાલિયા હાજર રહેશે.