Gujarat Monsoon: આજે આ જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ

7 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે સુરત, નર્મદા તાપીમાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં 7 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સુરત, નર્મદા તાપીમાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ બનાસકાંઠામાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી છે. આજે પાટણ, મહેસાણા ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આજે પાટણ, મહેસાણા ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરામાં વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા છોટાઉદેપુર, ભરૂચ, નવસારી તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, કચ્છ યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી આવતીકાલે બનાસકાંઠા, પાટણ તેમજ સાબરકાંઠા, મહેસાણા,નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી છે. તથા દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ 7 જુલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ છે. તેમાં સુરત, નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઇ છે.

Gujarat Monsoon: આજે આ જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે
  • સુરત, નર્મદા તાપીમાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં 7 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સુરત, નર્મદા તાપીમાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ બનાસકાંઠામાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી છે.

આજે પાટણ, મહેસાણા ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

આજે પાટણ, મહેસાણા ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરામાં વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા છોટાઉદેપુર, ભરૂચ, નવસારી તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, કચ્છ યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી

આવતીકાલે બનાસકાંઠા, પાટણ તેમજ સાબરકાંઠા, મહેસાણા,નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી છે. તથા દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ 7 જુલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ છે. તેમાં સુરત, નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઇ છે.