જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા

Check Return Case Jamnagar : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને છતર ગામના રહેવાસી અશોક રણછોડભાઈ અકબરીએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલીજતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને  આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.3,65,6994 નો દંડનો હુકમ કરવામાં આવ્યો  છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Check Return Case Jamnagar : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને છતર ગામના રહેવાસી અશોક રણછોડભાઈ અકબરીએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો.

 જેથી સોસાયટીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરાવી હતી.

 જે કેસ અદાલત સમક્ષ ચાલીજતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને  આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.3,65,6994 નો દંડનો હુકમ કરવામાં આવ્યો  છે.