Vadodara News: પાકિસ્તાની જાસૂસને લઇ કોર્ટનો આદેશ, 14 દિવસના રિમાન્ડ મંજુર

પાકિસ્તાની જાસૂસને લઇ કોર્ટનો આદેશઆરોપી પ્રવીણ મિશ્રા 14 દિવસના રિમાન્ડ પરપ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયરભરૂચમાંથી પાક.ને માહિતી આપતો જાસૂસને વડોદરા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેમાં શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. તેમજ આરોપી હની ટ્રેપનો શિકાર બન્યો હતો. અગાઉ ડ્રોન-મિસાઈલ બનાવવની કંપનીમાં કામ કરતો હતો. ભરૂચમાંથી પાક.ને માહિતી આપતો જાસૂસને વડોદરા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની જાસૂસ ભારતની સંરક્ષણની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી. પ્રવીણ મિશ્રાની CID ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા કોર્ટે આરોપી પ્રવીણ મિશ્રાના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રવીણ મિશ્રા અને તેના પાકિસ્તાની હેન્ડલરનું નેટવર્ક ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે પાકિસ્તાનને માહિતી પહોંચાડવા બદલ તેને અત્યાર સુધી કોઈ આર્થિક લાભ મળ્યા હતા કે કેમ તે અંગે થશે તપાસ ચાલું છે.ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતીCID ક્રાઈમના એડીશનલ DGP રાજકુમાર પાંડિયને આ બાબતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાકિસ્તાનને માહિતી મોકલવા બદલ યુવકની ધરપકડ કરાઇ છે. અમદાવાદ CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. તેમજ ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી. જેમાં ફેસબુકમાં માહિતી આપ લે થઈ હતી. ISIએ બ્રમહોસ મિસાઈલ અંગે માહિતી મેળવી હતી. પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે. જેમાં હૈદ્રાબાદ DRDOમાં મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. તેમાં પ્રવીણકુમાર હનીટ્રેપમાં ફસાયો હતો જેમા પૈસાની આપ-લે થઈ નથી. થોડા સમય પહેલા મિલેટરી ઇન્ટેલ ઉધમપુરથી માહિતી મળી હતી. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો તેના મોબાઈલ ચેક કરતા માહિતી મળતી હતી. આ કેસમાં 20 લોકો રડારમાં છે જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત અને રાજ્ય બહારનાં પણ કેટલાક લોકો છે.

Vadodara News: પાકિસ્તાની જાસૂસને લઇ કોર્ટનો આદેશ, 14 દિવસના રિમાન્ડ મંજુર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાકિસ્તાની જાસૂસને લઇ કોર્ટનો આદેશ
  • આરોપી પ્રવીણ મિશ્રા 14 દિવસના રિમાન્ડ પર
  • પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર

ભરૂચમાંથી પાક.ને માહિતી આપતો જાસૂસને વડોદરા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેમાં શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. તેમજ આરોપી હની ટ્રેપનો શિકાર બન્યો હતો. અગાઉ ડ્રોન-મિસાઈલ બનાવવની કંપનીમાં કામ કરતો હતો. 

ભરૂચમાંથી પાક.ને માહિતી આપતો જાસૂસને વડોદરા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની જાસૂસ ભારતની સંરક્ષણની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી. પ્રવીણ મિશ્રાની CID ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા કોર્ટે આરોપી પ્રવીણ મિશ્રાના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રવીણ મિશ્રા અને તેના પાકિસ્તાની હેન્ડલરનું નેટવર્ક ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે પાકિસ્તાનને માહિતી પહોંચાડવા બદલ તેને અત્યાર સુધી કોઈ આર્થિક લાભ મળ્યા હતા કે કેમ તે અંગે થશે તપાસ ચાલું છે.

ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી

CID ક્રાઈમના એડીશનલ DGP રાજકુમાર પાંડિયને આ બાબતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાકિસ્તાનને માહિતી મોકલવા બદલ યુવકની ધરપકડ કરાઇ છે. અમદાવાદ CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. તેમજ ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી. જેમાં ફેસબુકમાં માહિતી આપ લે થઈ હતી. ISIએ બ્રમહોસ મિસાઈલ અંગે માહિતી મેળવી હતી.

પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે

પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે. જેમાં હૈદ્રાબાદ DRDOમાં મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. તેમાં પ્રવીણકુમાર હનીટ્રેપમાં ફસાયો હતો જેમા પૈસાની આપ-લે થઈ નથી. થોડા સમય પહેલા મિલેટરી ઇન્ટેલ ઉધમપુરથી માહિતી મળી હતી. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો તેના મોબાઈલ ચેક કરતા માહિતી મળતી હતી. આ કેસમાં 20 લોકો રડારમાં છે જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત અને રાજ્ય બહારનાં પણ કેટલાક લોકો છે.