Gujarat weather breaking: અમદાવાદમાં ગરમીનો આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો, 46.6 ડિગ્રી નોંધાયું

અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયુંઅમદાવાદના એરપોર્ટ પર 47. 3 ડિગ્રી ગરમી નોંધાઈઅમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ રાજ્યમાં હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ એની હદ વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ હતું. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચતા પશુ, પંખી સહિત માનવ તોબા પોકારી ગયા છે. અમદાવાદ શહેર કરતાં એરપોર્ટ પર ગરમીનો પારો 47.3 ડિગ્રીએ નોંધાતા અમદાવાદમાં ગરમીનો છેલ્લા આઠ વર્ષનો રેકોડ તૂટી ગયો હતો. અમદાવાદમાં ગરમી એટલી પડી રહી છે કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઉપરાંત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડીગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો અકળાઈ ઉઠયા છે. તો વળી સુરેન્દ્રનગરમાં તાપમાન 45.9 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 45.0 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.   

Gujarat weather breaking: અમદાવાદમાં ગરમીનો આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો, 46.6 ડિગ્રી નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું
  • અમદાવાદના એરપોર્ટ પર 47. 3 ડિગ્રી ગરમી નોંધાઈ
  • અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ 

રાજ્યમાં હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ એની હદ વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ હતું. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચતા પશુ, પંખી સહિત માનવ તોબા પોકારી ગયા છે.

અમદાવાદ શહેર કરતાં એરપોર્ટ પર ગરમીનો પારો 47.3 ડિગ્રીએ નોંધાતા અમદાવાદમાં ગરમીનો છેલ્લા આઠ વર્ષનો રેકોડ તૂટી ગયો હતો. અમદાવાદમાં ગરમી એટલી પડી રહી છે કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. 

આ ઉપરાંત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડીગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો અકળાઈ ઉઠયા છે. તો વળી સુરેન્દ્રનગરમાં તાપમાન 45.9 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 45.0 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.