Rajkot News : ઇફ્કો-નાફેડની ચૂંટણી બાદ હવે સ્થાનિક સહકારી ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્દત આવતા માસે થાય છે પૂર્ણ 6 જૂન આચસહિતા પૂર્ણ થતાંજ બોર્ડ મિટિંગ બોલવામાં આવશે 16 ડિરેક્ટરમાંથી કોણ બનશે ચેરમેન કે પછી વર્તમાન ચેરમેન જયેશ બોધરાને ફરી રીપીટ કરવામાં આવશે? દેશની સહકારી સંસ્થા ઇફ્કો અને નાફેડની ચૂંટણી બાદ હવે સ્થાનિક સહકારી ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યુ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મુદ્દત આવતા માસે થાય છે પૂર્ણ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મુદ્દત પૂર્ણ થતા યોજાશે ચૂંટણી. 6 જૂને આચસહિતા પૂર્ણ થતાંજ બોર્ડ મિટિંગ બોલવામાં આવશે. 16 ડિરેક્ટરમાંથી કોણ બનશે ચેરમેન કે પછી વર્તમાન ચેરમેન જયેશ બોધરાને ફરી રીપીટ કરવામાં આવશે? સૌના મનમાં એક જ સવાલ છે. જયેશ રાદડીયા ફરી આવશે મેદાને ? રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મેન્ડેડ આવશે કે પછી નાફેડ જેમ વગર મેન્ડેડ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી યોજાશે તે જોવાનું રહેશે. જયેશ રાદડીયા સામે ભાજપનુજ એક જૂથ આવ્યું છે સામે ત્યારે આગામી ચૂંટણીમાં રસાકસી જામશે તે નક્કી છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ યાર્ડમાં અનેક વિકાસકામો કરી બતાવ્યા રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા ભાજપ શાસિત રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન જયેશ બોઘરાની ટર્મ આવતા મહિને પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે પક્ષમાંથી કોઇ નવા નામનો મેન્ડેટ આવશે કે પછી જયેશ રાદડિયાના નિકટત્તમ જયેશ બોઘરાને રિપિટ કરાશે ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે, યાર્ડમાં આવતા મહિને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાનાર હોય દાવેદારોમાં આંતરિક સળવળાટ શરૂ થતાં સહકારી ક્ષેત્રમાં હાલથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ યાર્ડમાં અનેક વિકાસકામો કરી બતાવ્યા હોય તેમને રિપિટ કરાશે તેવું પણ એક વર્ગ માની રહ્યો છે.ડિસેમ્બર 2021માં યાર્ડની ચૂંટણી યોજાઇ  ડિસેમ્બર 2021માં યાર્ડની ચૂંટણી યોજાઇ ત્યારે પ્રદેશમાંથી ઉમેદવારોના નામોની પેનલનો મેન્ડેટ આવ્યો હતો જે રાજકોટ જિલ્લા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય ખાતે વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુરતં પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં નામોની જાહેરાત કરાઇ હતી. તત્કાલિન સમયે બબ્બે, ત્રણ–ત્રણ કે ચાર–ચાર ટર્મથી સતત ચૂંટાતા હોય તેવા ડિરેકટર્સના સ્થાને નવા અને યુવા ચહેરાઓને સ્થાને આપીને નો–રિપિટ થિયરી અમલી કરાઇ હતી, અપવાદપે જુના બોર્ડમાંથી એક માત્ર જિલ્લા ભાજપના સિનિયર નેતા પરસોતમ સાવલિયાને પ્રદેશ ભાજપે રિપિટ કર્યા હતા.ચૂંટણી પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ આવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ આવ્યો હતો. હવે આગામી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો પણ મેન્ડેટ આવશે, જયેશ બોઘરા રિપિટ થશે કે કોઇ નવા ચહેરાને તક અપાશે ? તે બાબત યાર્ડના વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે

Rajkot News : ઇફ્કો-નાફેડની ચૂંટણી બાદ હવે સ્થાનિક સહકારી ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્દત આવતા માસે થાય છે પૂર્ણ
  • 6 જૂન આચસહિતા પૂર્ણ થતાંજ બોર્ડ મિટિંગ બોલવામાં આવશે
  • 16 ડિરેક્ટરમાંથી કોણ બનશે ચેરમેન કે પછી વર્તમાન ચેરમેન જયેશ બોધરાને ફરી રીપીટ કરવામાં આવશે?

દેશની સહકારી સંસ્થા ઇફ્કો અને નાફેડની ચૂંટણી બાદ હવે સ્થાનિક સહકારી ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યુ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મુદ્દત આવતા માસે થાય છે પૂર્ણ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મુદ્દત પૂર્ણ થતા યોજાશે ચૂંટણી. 6 જૂને આચસહિતા પૂર્ણ થતાંજ બોર્ડ મિટિંગ બોલવામાં આવશે. 16 ડિરેક્ટરમાંથી કોણ બનશે ચેરમેન કે પછી વર્તમાન ચેરમેન જયેશ બોધરાને ફરી રીપીટ કરવામાં આવશે? સૌના મનમાં એક જ સવાલ છે.

જયેશ રાદડીયા ફરી આવશે મેદાને ?

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મેન્ડેડ આવશે કે પછી નાફેડ જેમ વગર મેન્ડેડ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી યોજાશે તે જોવાનું રહેશે. જયેશ રાદડીયા સામે ભાજપનુજ એક જૂથ આવ્યું છે સામે ત્યારે આગામી ચૂંટણીમાં રસાકસી જામશે તે નક્કી છે.

 વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ યાર્ડમાં અનેક વિકાસકામો કરી બતાવ્યા

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા ભાજપ શાસિત રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન જયેશ બોઘરાની ટર્મ આવતા મહિને પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે પક્ષમાંથી કોઇ નવા નામનો મેન્ડેટ આવશે કે પછી જયેશ રાદડિયાના નિકટત્તમ જયેશ બોઘરાને રિપિટ કરાશે ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે, યાર્ડમાં આવતા મહિને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાનાર હોય દાવેદારોમાં આંતરિક સળવળાટ શરૂ થતાં સહકારી ક્ષેત્રમાં હાલથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ યાર્ડમાં અનેક વિકાસકામો કરી બતાવ્યા હોય તેમને રિપિટ કરાશે તેવું પણ એક વર્ગ માની રહ્યો છે.

ડિસેમ્બર 2021માં યાર્ડની ચૂંટણી યોજાઇ 

ડિસેમ્બર 2021માં યાર્ડની ચૂંટણી યોજાઇ ત્યારે પ્રદેશમાંથી ઉમેદવારોના નામોની પેનલનો મેન્ડેટ આવ્યો હતો જે રાજકોટ જિલ્લા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય ખાતે વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુરતં પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં નામોની જાહેરાત કરાઇ હતી. તત્કાલિન સમયે બબ્બે, ત્રણ–ત્રણ કે ચાર–ચાર ટર્મથી સતત ચૂંટાતા હોય તેવા ડિરેકટર્સના સ્થાને નવા અને યુવા ચહેરાઓને સ્થાને આપીને નો–રિપિટ થિયરી અમલી કરાઇ હતી, અપવાદપે જુના બોર્ડમાંથી એક માત્ર જિલ્લા ભાજપના સિનિયર નેતા પરસોતમ સાવલિયાને પ્રદેશ ભાજપે રિપિટ કર્યા હતા.

ચૂંટણી પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ આવ્યો હતો.

ચૂંટણી પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ આવ્યો હતો. હવે આગામી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો પણ મેન્ડેટ આવશે, જયેશ બોઘરા રિપિટ થશે કે કોઇ નવા ચહેરાને તક અપાશે ? તે બાબત યાર્ડના વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે