રિઆલ્ટીમાં વિદેશી ફંડોએ જાન્યુ.-માર્ચમાં માત્ર 1.1 કરોડ ડોલરનું રોકાણ જ કર્યું

2024ના પ્રથમ ક્વાર્ટરમાં રોકાણનો આંકડો 55 ટકા ઘટીને 55.20 કરોડ ડોલરવિદેશી ફંડોએ સાવચેતીપૂર્વક રીઅલ એસ્ટેટથી દૂર રહેવાનું પસંદ કર્યું હોવાના સંકેત વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 79.14 કરોડ ડોલરનું રોકાણ કર્યું એક રિસર્ચ સંસ્થાના અહેવાલ મુજબ જાન્યુઆરીથી માર્ચ, 2024ના સમયગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માત્ર 1.1 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે જેને પગલે આ ક્ષેત્રે વિદેશી રોકાણ વાર્ષિક ધોરણે 55 ટકા ઘટીને 55.20કરોડની સપાટીએ આવી ગયું છે. વિદેશી રોકાણકારોએ સાવચેતી રાખી રિઆલ્ટી ક્ષેત્રથી દુર રહેતા રોકાણમાં આટલો જંગી ઘટાડો નોંધાયો છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણના આંકડા પર એક નજર 2023 ના જાન્યુઆરી-માર્ચમાં કુલ 1.23અબજ ડોલરનું રોકાણ આવ્યું?આ રોકાણ પૈકી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 79.14 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું?સ્થાનિક સંસ્થાઓએ જાન્યુઆરી-માર્ચ, 2024માં 54.11 કરોડડોલરનું રોકાણ કર્યું જે પાછલા ?વર્ષના 44.69 કરોડ ડોલરના રોકાણની તુલનાએ 21 ટકા વધારે?જાન્યુઆરી-માર્ચ 2024માં કોમર્સિઅલ પ્રોપર્ટીમાં 23.16અબજ ડોલરનું રોકાણ આવ્યું જે ?પાછલા વર્ષમાં 48.48 કરોડ ડોલર હતું?આ જ સમયગાળામાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ 33 ટકા ઘટીને 22 .50 કરોડ ડોલર?ઇન્ડસ્ટ્રિઅલ અને વેરહાઉસિંગ ક્ષેત્રે રોકાણ 73 ટકા ઘટીને 5.89 કરોડ ડોલર જે એક વર્ષ અગાઉ 21.58 કરોડ ડોલર હતું

રિઆલ્ટીમાં વિદેશી ફંડોએ જાન્યુ.-માર્ચમાં માત્ર 1.1 કરોડ ડોલરનું રોકાણ જ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2024ના પ્રથમ ક્વાર્ટરમાં રોકાણનો આંકડો 55 ટકા ઘટીને 55.20 કરોડ ડોલર
  • વિદેશી ફંડોએ સાવચેતીપૂર્વક રીઅલ એસ્ટેટથી દૂર રહેવાનું પસંદ કર્યું હોવાના સંકેત
  • વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 79.14 કરોડ ડોલરનું રોકાણ કર્યું

એક રિસર્ચ સંસ્થાના અહેવાલ મુજબ જાન્યુઆરીથી માર્ચ, 2024ના સમયગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માત્ર 1.1 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે જેને પગલે આ ક્ષેત્રે વિદેશી રોકાણ વાર્ષિક ધોરણે 55 ટકા ઘટીને 55.20કરોડની સપાટીએ આવી ગયું છે. વિદેશી રોકાણકારોએ સાવચેતી રાખી રિઆલ્ટી ક્ષેત્રથી દુર રહેતા રોકાણમાં આટલો જંગી ઘટાડો નોંધાયો છે.

રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણના આંકડા પર એક નજર

2023 ના જાન્યુઆરી-માર્ચમાં કુલ 1.23અબજ ડોલરનું રોકાણ આવ્યું?આ રોકાણ પૈકી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 79.14 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું?સ્થાનિક સંસ્થાઓએ જાન્યુઆરી-માર્ચ, 2024માં 54.11 કરોડડોલરનું રોકાણ કર્યું જે પાછલા ?વર્ષના 44.69 કરોડ ડોલરના રોકાણની તુલનાએ 21 ટકા વધારે?જાન્યુઆરી-માર્ચ 2024માં કોમર્સિઅલ પ્રોપર્ટીમાં 23.16અબજ ડોલરનું રોકાણ આવ્યું જે ?પાછલા વર્ષમાં 48.48 કરોડ ડોલર હતું?આ જ સમયગાળામાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ 33 ટકા ઘટીને 22 .50 કરોડ ડોલર?ઇન્ડસ્ટ્રિઅલ અને વેરહાઉસિંગ ક્ષેત્રે રોકાણ 73 ટકા ઘટીને 5.89 કરોડ ડોલર જે એક વર્ષ અગાઉ 21.58 કરોડ ડોલર હતું