અમદાવાદથી પ્રયાગરાજ તરફ જતી 10 ટ્રેન રદ,મહાકુંભમાં વધતી ભીડને જોતા લેવાયો નિર્ણય,સુરક્ષાના ભાગરૂપે રેલવે વિભાગે કર્યો નિર્ણય,22થી 28 ફ્રેબ્રુઆરી વચ્ચેની 10 ટ્રેન કરાઈ રદ,મહાકુંભમાં ગયેલાને પરત આવવા માટે ખાસ ટ્રેન,કંફોર્મ ટિકિટ ખરીદનારાની વધી શકે છે મુશ્કેલી,પ્રયાગરાજ સહિત આસપાસના રેલવે સ્ટેશન જામ,અયોધ્યા રામ મંદિરના દર્શન માટે ભક્તોની ભીડ,મોડી રાત્રે 10:30 વાગ્યે ભક્તો લાઈનમાં લાગ્યા,પ્રયાગરાજ મહાકુંભને લઇ અયોધ્યામાં ભક્તોની ભીડ,મોડી રાત સુધી મંદિરમાં ભક્તોનો ધસારો યથાવત,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.