Rajkotમાં ટેસ્ટ ડ્રાઇવ વગર ડ્રાઇવિંગ લાયસન્સની જાહેરાતને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટ RTOએ બી ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ સોશિયલ મીડિયામાં જાહેરાતને લઈ RTOએ નોંધાવી ફરિયાદ રૂ. 8000 આપો અને ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સની જાહેરાત રાજકોટમાં ટેસ્ટ ડ્રાઇવ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો તેવી કોટી જાહેરાતથી અધિકારીઓ દોડતા થયા હતા અને RTOઓએ બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સોશિયલ મીડિયામાં આવી જાહેરાત RTOઅધિકારી પાસે પહોચતા કાર્યવાહી કરવામાં આવી હતી,પોલીસમાં તપાસમાં RTO કર્મચારીની સાઠગાંઠ પણ આવી શકે છે સામે. RTOની આકરી કાર્યવાહી રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વાહન વેરો ન ભરનાર વાહનધારકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના 1223 કરતા વધુ વાહન ધારકોને રૂપિયા 20 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ આગામી 15 દિવસોમાં જો આ વાહન ધારકો વેરો નહીં ભરે તો તેમની મિલકત ઉપર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આવું પ્રથમ વખત બનશે જ્યાં વાહન ધારકોને સ્થાનિક અને જંગમ મિલકત પર વેરો નાખવાની કાર્યવાહી કરાશે. લોકો નથી ભરતા વાહનવેરો આરટીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સૌથી વધુ વાહનવેરો શૈક્ષણિક સંસ્થાનો, તેમજ ટ્રક અને ભારે વાહનોનો બાકી હોવાનું સામે આવ્યું છે. હાલ તો માત્ર 1,223 વાહન ચાલકોને આ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં અન્ય વેરો બાકી હોય તેવા વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવશે તેવું પણ આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીયએ છે કે, છેલ્લા ઘણા સમયથી આરટીઓ દ્વારા વાહનવેરો ઉઘરાવવામાં આવ્યો નથી. એવામાં છેલ્લા 8 વર્ષ કરતાં વધુ સમયથી પણ ઘણા વાહનોનો વેરો બાકી છે.  

Rajkotમાં ટેસ્ટ ડ્રાઇવ વગર ડ્રાઇવિંગ લાયસન્સની જાહેરાતને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ RTOએ બી ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ
  • સોશિયલ મીડિયામાં જાહેરાતને લઈ RTOએ નોંધાવી ફરિયાદ
  • રૂ. 8000 આપો અને ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સની જાહેરાત

રાજકોટમાં ટેસ્ટ ડ્રાઇવ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો તેવી કોટી જાહેરાતથી અધિકારીઓ દોડતા થયા હતા અને RTOઓએ બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સોશિયલ મીડિયામાં આવી જાહેરાત RTOઅધિકારી પાસે પહોચતા કાર્યવાહી કરવામાં આવી હતી,પોલીસમાં તપાસમાં RTO કર્મચારીની સાઠગાંઠ પણ આવી શકે છે સામે.

RTOની આકરી કાર્યવાહી

રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વાહન વેરો ન ભરનાર વાહનધારકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના 1223 કરતા વધુ વાહન ધારકોને રૂપિયા 20 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ આગામી 15 દિવસોમાં જો આ વાહન ધારકો વેરો નહીં ભરે તો તેમની મિલકત ઉપર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આવું પ્રથમ વખત બનશે જ્યાં વાહન ધારકોને સ્થાનિક અને જંગમ મિલકત પર વેરો નાખવાની કાર્યવાહી કરાશે.


લોકો નથી ભરતા વાહનવેરો

આરટીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સૌથી વધુ વાહનવેરો શૈક્ષણિક સંસ્થાનો, તેમજ ટ્રક અને ભારે વાહનોનો બાકી હોવાનું સામે આવ્યું છે. હાલ તો માત્ર 1,223 વાહન ચાલકોને આ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં અન્ય વેરો બાકી હોય તેવા વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવશે તેવું પણ આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીયએ છે કે, છેલ્લા ઘણા સમયથી આરટીઓ દ્વારા વાહનવેરો ઉઘરાવવામાં આવ્યો નથી. એવામાં છેલ્લા 8 વર્ષ કરતાં વધુ સમયથી પણ ઘણા વાહનોનો વેરો બાકી છે.