Navsari લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર, ભાજપ માટે મતની ટકાવારી વિચારવા જેવી

ભાજપના ગઢ લિંબાયતમાં ભાજપને મળ્યા ઓછા મત BJPના ઉમેદવારને સૌથી ઓછી 29.62 ટકા લીડ કોંગ્રેસને મળેલા વધુ મત BJP માટે ચિંતાનો વિષય નવસારી લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના ગઢ લિંબાયતમાં ભાજપને ઓછા મત મળ્યા છે. તેમાં BJPના ઉમેદવારને સૌથી ઓછી 29.62 ટકા લીડ મળી છે. જેમાં કોંગ્રેસને મળેલા વધુ મત BJP માટે ચિંતાનો વિષય છે. તેમાં પાલિકા ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભાજપ માટે મત ગણતરીની ટકાવારી વિચારવા જેવી છે. BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા છે. ત્યારે ભાજપના ગઢ એવા લિંબાયતમાં ભાજપને ઓછી ટકાવારીમાં મત મળ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ટકાવારી પ્રમાણે સૌથી વધુ મત મળ્યા છે. BJPના ઉમેદવારને સૌથી ઓછી લીડ એટલે કે 29.62 ટકા લિંબાયત વિધાનસભામાંથી મળી છે. લિંબાયત વિધાનસભાના ટકાવારીની દ્રષ્ટિએ ભાજપને 63.17 ટકા અને કોગ્રેસને 33.55 ટકા મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ નામ પૂરતો પ્રચાર લીંબાયતમાં કર્યો હતો. જેમાં ગુજરાતમાં સૌથી વધુ લીડથી BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા છે.  મતગણતરીની ટકાવારી ભાજપ માટે વિચારવા જેવી બની કોંગ્રેસના ઉમેદવારને 2.57 લાખ મત મળ્યા હતા. તથા 2.57 લાખ મતમાંથી 57145 મત લિંબાયત વિધાનસભામાંથી મળ્યા છે. BJPના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારને મળેલા સૌથી વધુ મત BJP માટે ચિંતાનો વિષય છે. આગામી પાલિકા અને વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભાજપ પ્રમુખના આ ભવ્ય વિજય બાદ જાહેર થયેલી મતગણતરીની ટકાવારી ભાજપ માટે વિચારવા જેવી બની રહી છે.

Navsari લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર, ભાજપ માટે મતની ટકાવારી વિચારવા જેવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ગઢ લિંબાયતમાં ભાજપને મળ્યા ઓછા મત
  • BJPના ઉમેદવારને સૌથી ઓછી 29.62 ટકા લીડ
  • કોંગ્રેસને મળેલા વધુ મત BJP માટે ચિંતાનો વિષય

નવસારી લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના ગઢ લિંબાયતમાં ભાજપને ઓછા મત મળ્યા છે. તેમાં BJPના ઉમેદવારને સૌથી ઓછી 29.62 ટકા લીડ મળી છે. જેમાં કોંગ્રેસને મળેલા વધુ મત BJP માટે ચિંતાનો વિષય છે. તેમાં પાલિકા ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભાજપ માટે મત ગણતરીની ટકાવારી વિચારવા જેવી છે.

BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા

BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા છે. ત્યારે ભાજપના ગઢ એવા લિંબાયતમાં ભાજપને ઓછી ટકાવારીમાં મત મળ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ટકાવારી પ્રમાણે સૌથી વધુ મત મળ્યા છે. BJPના ઉમેદવારને સૌથી ઓછી લીડ એટલે કે 29.62 ટકા લિંબાયત વિધાનસભામાંથી મળી છે. લિંબાયત વિધાનસભાના ટકાવારીની દ્રષ્ટિએ ભાજપને 63.17 ટકા અને કોગ્રેસને 33.55 ટકા મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ નામ પૂરતો પ્રચાર લીંબાયતમાં કર્યો હતો. જેમાં ગુજરાતમાં સૌથી વધુ લીડથી BJPના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા છે.

 મતગણતરીની ટકાવારી ભાજપ માટે વિચારવા જેવી બની

કોંગ્રેસના ઉમેદવારને 2.57 લાખ મત મળ્યા હતા. તથા 2.57 લાખ મતમાંથી 57145 મત લિંબાયત વિધાનસભામાંથી મળ્યા છે. BJPના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારને મળેલા સૌથી વધુ મત BJP માટે ચિંતાનો વિષય છે. આગામી પાલિકા અને વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભાજપ પ્રમુખના આ ભવ્ય વિજય બાદ જાહેર થયેલી મતગણતરીની ટકાવારી ભાજપ માટે વિચારવા જેવી બની રહી છે.