Sabarkantha જિલ્લામાં ધોધમાર વરસાદ, વાહન ચાલકો અટવાયા

હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસતા મંડપ ઊડ્યા મરણ પ્રસંગે ઊભો કરાયેલ મંડપને નુકસાન સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે. તેમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મંડપ ઊડ્યા છે. તેમાં મરણ પ્રસંગે ઊભો કરાયેલ મંડપને નુકસાન થયુ છે. ત્યારે જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ મેધરાજાના વધામણા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની રાહ ખેડૂતો જોઇ રહ્યાં છે. તેમજ ચોમાસુ ઋતુમાં વરસાદની મજા માણતા બાળકો ખુશખુશાલ થયા છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસતા રાહત સર્જાઇ છે. પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના તાજપુર, કમાલપુર, કતપુર, મજરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી જોવાઈ રહેલા લોકોને રાહત થઇ છે.  પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરના ગઢોડા,હાજીપૂર, સાબરડેરી પંથકમાં વરસાદ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે અનેક એવા પણ તાલુકા અને ગામડાઓ છે જ્યા હજી છૂટો છવાયો વરસાદની જગાએ ધોધમાર વરસાદની રાહ જોવાઇ રહી છે. મહેસાણાના વિસનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જાણે મેઘરાજાઓએ નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હોય તેવા દશ્યો દેખાઇ રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Sabarkantha જિલ્લામાં ધોધમાર વરસાદ, વાહન ચાલકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ
  • ભારે પવન સાથે વરસાદ વરસતા મંડપ ઊડ્યા
  • મરણ પ્રસંગે ઊભો કરાયેલ મંડપને નુકસાન

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે. તેમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મંડપ ઊડ્યા છે. તેમાં મરણ પ્રસંગે ઊભો કરાયેલ મંડપને નુકસાન થયુ છે. ત્યારે જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ મેધરાજાના વધામણા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો

હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની રાહ ખેડૂતો જોઇ રહ્યાં છે. તેમજ ચોમાસુ ઋતુમાં વરસાદની મજા માણતા બાળકો ખુશખુશાલ થયા છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસતા રાહત સર્જાઇ છે. પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના તાજપુર, કમાલપુર, કતપુર, મજરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી જોવાઈ રહેલા લોકોને રાહત થઇ છે.

 પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરના ગઢોડા,હાજીપૂર, સાબરડેરી પંથકમાં વરસાદ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે અનેક એવા પણ તાલુકા અને ગામડાઓ છે જ્યા હજી છૂટો છવાયો વરસાદની જગાએ ધોધમાર વરસાદની રાહ જોવાઇ રહી છે. મહેસાણાના વિસનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જાણે મેઘરાજાઓએ નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હોય તેવા દશ્યો દેખાઇ રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.