Gujarat ATS Breaking: ISના ચાર આતંકી પકડવાના કેસમાં આવ્યો નવો વળાંક

શ્રીલંકામાં 2 લોકોની અટકાયત, 1ને વોન્ટેડ જાહેર ઓસ્મન્ડ ગેરાર્ડ નામના શખ્સને કરાયો છે વોન્ટેડ જાહેર ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયન ઈનામ જાહેર કર્યું ગુજરાત એટીએસની ટીમ શ્રીલંકા જઈ શકે છે. જેમાં શ્રીલંકામાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ 1 આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. ઓસ્મન્ડ ગેરાર્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. તેમજ ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું છે. ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ શકે છે ગૂજરાત ATS દ્વારા ISના ચાર આતંકી પકડવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ શકે છે. તેમજ ધરપકડ કરાયેલા ચારેય આતંકીઓના ઘરે સર્ચ કરતા વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. તેમજ ચારેય આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSની ટીમે આરોપીના મોબાઈલની તપાસ શરૂ કરી છે. આતંકીઓ મુસ્લિમ ધર્મના પ્રચારકના પહેલા સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારક અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો. તેમજ આતંકીઓએ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. ગુજરાત ATSની ત્રણ ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી ગુજરાત ATSની ત્રણ ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી છે. જેમાં ઓસ્મન્ડ ગેરાર્ડએ આ ચાર આતંકીઓને રૂપિયા ચાર લાખ આપ્યા હતા. તેમજ ઓસ્મન્ડ ગેરાર્ડ પોતાનો વેશપલટો કરતો રહે છે. જેમાં એટીએસની માહિતીથી 2 લોકોની શ્રીલંકાની તપાસ એજન્સીએ અટકાયત કરી છે. આ ચારેય આતંકીઓને ભારત આવા માટે 3 શખ્સોએ મદદ કરી હતી. ગુજરાત એટીએસની ટીમે વધુ ત્રણ આરોપી અને આરોપીના મોબાઈલને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં પંજાબમાં પાસ્કિતાન બોર્ડર ઉપર ડ્રોનથી હથિયાર આવ્યું હતુ. જેમાં ચિલોડા નજીકથી 78 હજાર વાહનના સીસીટીવી ડેટા મેળવાયા છે. તેમાં એટીએસ 13 હજાર વાહનની તપાસ કરી ચૂકી છે. તેમજ ગૂજરાત એટીએસની ત્રણ ટીમો દિલ્હી , રાજસ્થાન અને પંજાબમાં તપાસ અર્થે પહોંચી છે.

Gujarat ATS Breaking:  ISના ચાર આતંકી પકડવાના કેસમાં આવ્યો નવો વળાંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રીલંકામાં 2 લોકોની અટકાયત, 1ને વોન્ટેડ જાહેર
  • ઓસ્મન્ડ ગેરાર્ડ નામના શખ્સને કરાયો છે વોન્ટેડ જાહેર
  • ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયન ઈનામ જાહેર કર્યું

ગુજરાત એટીએસની ટીમ શ્રીલંકા જઈ શકે છે. જેમાં શ્રીલંકામાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ 1 આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. ઓસ્મન્ડ ગેરાર્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. તેમજ ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ શકે છે

ગૂજરાત ATS દ્વારા ISના ચાર આતંકી પકડવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ શકે છે. તેમજ ધરપકડ કરાયેલા ચારેય આતંકીઓના ઘરે સર્ચ કરતા વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. તેમજ ચારેય આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSની ટીમે આરોપીના મોબાઈલની તપાસ શરૂ કરી છે. આતંકીઓ મુસ્લિમ ધર્મના પ્રચારકના પહેલા સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારક અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો. તેમજ આતંકીઓએ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા.

ગુજરાત ATSની ત્રણ ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી

ગુજરાત ATSની ત્રણ ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી છે. જેમાં ઓસ્મન્ડ ગેરાર્ડએ આ ચાર આતંકીઓને રૂપિયા ચાર લાખ આપ્યા હતા. તેમજ ઓસ્મન્ડ ગેરાર્ડ પોતાનો વેશપલટો કરતો રહે છે. જેમાં એટીએસની માહિતીથી 2 લોકોની શ્રીલંકાની તપાસ એજન્સીએ અટકાયત કરી છે. આ ચારેય આતંકીઓને ભારત આવા માટે 3 શખ્સોએ મદદ કરી હતી. ગુજરાત એટીએસની ટીમે વધુ ત્રણ આરોપી અને આરોપીના મોબાઈલને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં પંજાબમાં પાસ્કિતાન બોર્ડર ઉપર ડ્રોનથી હથિયાર આવ્યું હતુ. જેમાં ચિલોડા નજીકથી 78 હજાર વાહનના સીસીટીવી ડેટા મેળવાયા છે. તેમાં એટીએસ 13 હજાર વાહનની તપાસ કરી ચૂકી છે. તેમજ ગૂજરાત એટીએસની ત્રણ ટીમો દિલ્હી , રાજસ્થાન અને પંજાબમાં તપાસ અર્થે પહોંચી છે.