લખતર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ

21 યુવકોની અટકાયત કરી કાર્યવાહી કરીક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલા બાદ ભાજપના કાર્યક્રમોમાં ખુલ્લો વિરોધ કરાઇ રહયો છે હાય હાયના નારા લગાવી ભાજપના નેતાઓની હાજરીમાં ખુલ્લો વિરોધ કર્યો રૂપાલાની ક્ષત્રીય સમાજની મહીલાઓના વિરોધમાં થયેલી ટીપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલા બાદ ભાજપના કાર્યક્રમોમાં ખુલ્લો વિરોધ કરાઇ રહયો છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાનું લખતર તાલુકાના કાર્યાલયનું ગાડી દરવાજા પાસે ઉદ્ઘાટન રખાયુ હતુ.આ સમયે લખતર તાલુકાના ક્ષત્રીય સમાજના યુવકો મોટી સંખ્યામાં પહોચી ગયા હતા અને જય ભવાની ભાજપ જવાની રૂપાલા હાય હાયના નારા લગાવી ભાજપના નેતાઓની હાજરીમાં ખુલ્લો વિરોધ કર્યો હતો.કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારે અફરા તફરી મચી ગઇ હતી.જેથી હાજર પોલીસે તાત્કાલીક 21 જેટલા ક્ષત્રીય સમાજના યુવકોની અટકાયત કરી પોલીસ કાર્યવાહી કરી હતી.આમ ચૂંટણી નજીક આવતી જાય છે.

લખતર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 21 યુવકોની અટકાયત કરી કાર્યવાહી કરી
  • ક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલા બાદ ભાજપના કાર્યક્રમોમાં ખુલ્લો વિરોધ કરાઇ રહયો છે
  • હાય હાયના નારા લગાવી ભાજપના નેતાઓની હાજરીમાં ખુલ્લો વિરોધ કર્યો

રૂપાલાની ક્ષત્રીય સમાજની મહીલાઓના વિરોધમાં થયેલી ટીપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલા બાદ ભાજપના કાર્યક્રમોમાં ખુલ્લો વિરોધ કરાઇ રહયો છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાનું લખતર તાલુકાના કાર્યાલયનું ગાડી દરવાજા પાસે ઉદ્ઘાટન રખાયુ હતુ.આ સમયે લખતર તાલુકાના ક્ષત્રીય સમાજના યુવકો મોટી સંખ્યામાં પહોચી ગયા હતા અને જય ભવાની ભાજપ જવાની રૂપાલા હાય હાયના નારા લગાવી ભાજપના નેતાઓની હાજરીમાં ખુલ્લો વિરોધ કર્યો હતો.કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારે અફરા તફરી મચી ગઇ હતી.જેથી હાજર પોલીસે તાત્કાલીક 21 જેટલા ક્ષત્રીય સમાજના યુવકોની અટકાયત કરી પોલીસ કાર્યવાહી કરી હતી.આમ ચૂંટણી નજીક આવતી જાય છે.