Gujarat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી, 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત

અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા 2024માં વધુ 19 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. તથા 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમજ વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયુ હતુ. રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. તેમજ ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મૌકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં 30 પૈકી 11 કર્મચારીઓને 2023માં મૌકુફ કરવામાં આવ્યા હતા. તેમાં 19 કર્મચારીઓને 2024માં ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.

Gujarat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી, 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા
  • 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા
  • 2024માં વધુ 19 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. તથા 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમજ વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયુ હતુ.

રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી

રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. તેમજ ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મૌકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં 30 પૈકી 11 કર્મચારીઓને 2023માં મૌકુફ કરવામાં આવ્યા હતા. તેમાં 19 કર્મચારીઓને 2024માં ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી.

પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી

જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.