વડોદરામાં SOG ની ટીમ દ્વારા રૂ.40 લાખના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા 200 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપતી SOG SOGએ હૈદર નામના શખ્સની કરી ધરપકડ રાજ્યમાં સતત ડ્રગ્સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા પાડ્યા છે અને રૂ. 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેના સાથે જ આ ડ્રગ્સના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 200 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો SOG ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત રૂ. 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ સાથે જ નસીર બિલ્ડીંગમાં SOGની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં SOGએ હૈદર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેના સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.કચ્છથી અગાઉ જથ્થો મળી આવ્યો  થોડાં દિવસ અગાઉ કચ્છની નજીક પાકિસ્તાન આવેલું છે અને કયારેક બિનવારસી હાલતમાં ગાંજાના પેકેટ પણ દરિયાકિનારેથી મળી આવે છે.આજે કચ્છ SOGને બાતમી હતી કે 64.20 ગ્રામ હેરાઈન સાથે એક આરોપી ભચાઉ ગાંધીધામ હાઈવે પર આવી રહ્યો છે,ત્યારે શંકાના આધારે તેની અટકાયત કરતા તેની પાસેથી હેરાઈન મળી આવ્યું હતું,આરોપી મૂળ પંજાબનો છે.તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વડોદરામાં SOG ની ટીમ દ્વારા રૂ.40 લાખના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા
  • 200 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપતી SOG
  • SOGએ હૈદર નામના શખ્સની કરી ધરપકડ

રાજ્યમાં સતત ડ્રગ્સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા પાડ્યા છે અને રૂ. 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેના સાથે જ આ ડ્રગ્સના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં SOGના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 200 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો SOG ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત રૂ. 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

આ સાથે જ નસીર બિલ્ડીંગમાં SOGની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં SOGએ હૈદર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેના સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કચ્છથી અગાઉ જથ્થો મળી આવ્યો 

થોડાં દિવસ અગાઉ કચ્છની નજીક પાકિસ્તાન આવેલું છે અને કયારેક બિનવારસી હાલતમાં ગાંજાના પેકેટ પણ દરિયાકિનારેથી મળી આવે છે.આજે કચ્છ SOGને બાતમી હતી કે 64.20 ગ્રામ હેરાઈન સાથે એક આરોપી ભચાઉ ગાંધીધામ હાઈવે પર આવી રહ્યો છે,ત્યારે શંકાના આધારે તેની અટકાયત કરતા તેની પાસેથી હેરાઈન મળી આવ્યું હતું,આરોપી મૂળ પંજાબનો છે.તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.