Rajkot: ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી

ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર ધોધ વહેતો થયો પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી છે. જેમાં ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર ધોધ વહેતો થયો છે. પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી છે. શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે. પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો છે. પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદ પડવાના કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા રાજકોટમાં ગઈકાલથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરતા સ્થાનિકો હેરાન થયા છે. નાળાની બંને તરફ પાણી ભરાતા લોકો રેલનગર અંડર બ્રિજ અને માધાપર ચોકડી તરફ જતા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ધીમીધારે વરસાદને પગલે રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ ઉપર પાણી ભરાયા છે. રાજકોટના પીઠડીયા, રબારીકા, જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, પાંચપીપળા સરધારપુર, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રેમગઢથી રબારીકા જેતપુર જવાનાં રસ્તા ઉપર પાણી ફરી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

Rajkot: ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર ધોધ વહેતો થયો
  • પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી
  • ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો

ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી છે. જેમાં ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર ધોધ વહેતો થયો છે. પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી છે. શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે.

પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી

ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો છે. પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદ પડવાના કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે.

જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા

રાજકોટમાં ગઈકાલથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરતા સ્થાનિકો હેરાન થયા છે. નાળાની બંને તરફ પાણી ભરાતા લોકો રેલનગર અંડર બ્રિજ અને માધાપર ચોકડી તરફ જતા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ધીમીધારે વરસાદને પગલે રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ ઉપર પાણી ભરાયા છે. રાજકોટના પીઠડીયા, રબારીકા, જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, પાંચપીપળા સરધારપુર, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રેમગઢથી રબારીકા જેતપુર જવાનાં રસ્તા ઉપર પાણી ફરી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા હતા.