Lok Sabha Election Results: કમનસીબે અમારી મહેનત ઓછી પડીઃ પાટીલ

કમલમ ખાતે ગુજરાત ભાજપની પ્રેસ કોન્ફરન્સ ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કામગીરી પૂર્ણ : પાટીલ જે લોકોએ મદદ કરી તમામનો આભાર માનું છું : પાટીલ કમનસીબે અમારી મહેનત ઓછી પડીઃ પાટીલ અમારી ક્યાંક ભૂલ થઇ હશેઃ પાટીલ એક સીટ પર હારના કારણો ચકાસીશુઃ પાટીલ મતદારોમાં કોઈ નારાજગી રહી હશેઃ પાટીલ એક બેઠક ગુમાવી તેનું દુઃખ છેઃ પાટીલ જે ભૂલો હશે તે શોધીશું અને સુધારીશુઃ પાટીલ 5 લાખની લીડથી 4 બેઠક જીત્યાઃ પાટીલ 2 સીટ 7 લાખથી વધારે મતથી જીત્યાઃ પાટીલ "સાબરકાંઠા સિવાયની બધી સીટ 1 - 2 લાખની લીડથી જીત્યા'

Lok Sabha Election Results: કમનસીબે અમારી મહેનત ઓછી પડીઃ પાટીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કમલમ ખાતે ગુજરાત ભાજપની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કામગીરી પૂર્ણ : પાટીલ

જે લોકોએ મદદ કરી તમામનો આભાર માનું છું : પાટીલ

કમનસીબે અમારી મહેનત ઓછી પડીઃ પાટીલ

અમારી ક્યાંક ભૂલ થઇ હશેઃ પાટીલ

એક સીટ પર હારના કારણો ચકાસીશુઃ પાટીલ

મતદારોમાં કોઈ નારાજગી રહી હશેઃ પાટીલ

એક બેઠક ગુમાવી તેનું દુઃખ છેઃ પાટીલ

જે ભૂલો હશે તે શોધીશું અને સુધારીશુઃ પાટીલ

5 લાખની લીડથી 4 બેઠક જીત્યાઃ પાટીલ

2 સીટ 7 લાખથી વધારે મતથી જીત્યાઃ પાટીલ

"સાબરકાંઠા સિવાયની બધી સીટ 1 - 2 લાખની લીડથી જીત્યા'