Lok Sabha Election Results: પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન

રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન...એક્ઝિટ પોલના પ્રમાણમાં ઓછી સીટ મળી છે... દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામ મળ્યા છે.... ઓછા પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે... પાર્ટીની હેટ્રિક સરકતી ગઈ અને ગેનીબેન ૧૫થી ૨૦હજાર મતથી બચી ગયા... કોંગ્રેસે જાતિવાદ, જ્ઞાતિવાદ અને ક્ષત્રિય આંદોલનનો સહારો લીધો હતો... બહુમતીથી સરકાર આવત તો અનેક શક્તિશાળી નિર્ણય લઈ શકાય... ભાજપને ૩૫૦ સીટ મળશે તેમ કહેતા જીભ લપસી..

Lok Sabha Election Results: પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન...

એક્ઝિટ પોલના પ્રમાણમાં ઓછી સીટ મળી છે...

દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામ મળ્યા છે....

ઓછા પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે...

પાર્ટીની હેટ્રિક સરકતી ગઈ અને ગેનીબેન ૧૫થી ૨૦હજાર મતથી બચી ગયા...

કોંગ્રેસે જાતિવાદ, જ્ઞાતિવાદ અને ક્ષત્રિય આંદોલનનો સહારો લીધો હતો...

બહુમતીથી સરકાર આવત તો અનેક શક્તિશાળી નિર્ણય લઈ શકાય...

ભાજપને ૩૫૦ સીટ મળશે તેમ કહેતા જીભ લપસી..