Police Bharti:PSIની નવેમ્બર ડિસેમ્બરમાં લેવાશે શારિરીક પરીક્ષા

PSI ભરતીનું અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2025માં આવશે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે એપ્રિલ 2025માં લોકરક્ષક લેખિતનું પરિણામ જાહેર થશે PSI તથા લોકરક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તેમની પરીક્ષા અંગે મહત્વની માહિતી સામે આવી છે. જેના અનુસાર, નવેમ્બર ડિસેમ્બરમાં શારિરીક પરીક્ષા લેવાશે. જ્યારે જાન્યુઆરી 2025માં શારિરીકનું પરિણામ આવશે તેવી માહિતી સામે આવી રહી છે.ક્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે? આ સાથે જ બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે. જેના સાથે જ આ ભરતીની પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. જ્યારે PSIની પરીક્ષાનું ઓગસ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ મે 2025માં જાહેર થશે. અત્યાર સુધીમાં 3.05 લાખ અરજી આવી લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે. 

Police Bharti:PSIની નવેમ્બર ડિસેમ્બરમાં લેવાશે શારિરીક પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PSI ભરતીનું અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2025માં આવશે
  • લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે
  • એપ્રિલ 2025માં લોકરક્ષક લેખિતનું પરિણામ જાહેર થશે

PSI તથા લોકરક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તેમની પરીક્ષા અંગે મહત્વની માહિતી સામે આવી છે. જેના અનુસાર, નવેમ્બર ડિસેમ્બરમાં શારિરીક પરીક્ષા લેવાશે. જ્યારે જાન્યુઆરી 2025માં શારિરીકનું પરિણામ આવશે તેવી માહિતી સામે આવી રહી છે.

ક્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે?

આ સાથે જ બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.

જેના સાથે જ આ ભરતીની પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. જ્યારે PSIની પરીક્ષાનું ઓગસ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ મે 2025માં જાહેર થશે.

અત્યાર સુધીમાં 3.05 લાખ અરજી આવી

લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.