છોટાઉદેપુર પાસે આવેલ ગાબડિયા હનુમાનજી ભાવિકોનું આસ્થાનું સ્થાન

આજે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ, શણગાર દર્શનગાબડિયા હનુમાન મંદિરે મેળો ભરાશે, મહાપ્રસાદીનો હજારો ભાવિકો લાભ લેશે શ્રી હનુમાનજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશેછોટાઉદેપુર જિલ્લામાં ચૈત્રી પૂનમના દિવસે સંકટમોચન શ્રી હનુમાનજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે, જિલ્લાના ગાબડિયા હનુમાન મંદિરે ભરાશે મેળોછોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા 23ના રોજ ચૈત્રી સુદ પૂનમને ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર શ્રી મહાબલી હનુમાનજીના જન્મ જયંતિ નિમિતે જિલ્લાના હનુમાન મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઊમટી પડશે. વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઊમટી પડશે. જિલ્લામાં શ્રી હનુમાનજીના મંદિરોમાં આરતી મહાપ્રસાદી, ભજન, પૂજન હોમ હવનનું આયોજન કરાયું છે. પ્રજા ચિરંજીવી દેવ, સંકટ મોચન શ્રી હનુમાનજીના દર્શન અને સ્મરણ કરી ધન્યતા અનુભવશે. છોટાઉદેપુરથી નજીક આવેલ શ્રી ગાબડિયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમમેં મેળો ભરાય છે. જ્યાં ભગવાન હનુમાનની પ્રતિમાનો ભવ્ય શણગાર કરાય છે. જેના દર્શન કરવા વહેલી સવારથી દૂરદૂરથી ભાવિકો ઊમટી પડતા હોય છે. ગાબડિયા હનુમાનજી મંદિરે સવારના 11 કલાકે ભજન કીર્તન, 12 કલાકે શ્રીફ્ળનો અભિષેક, 12:30 કલાકે 108 દિવાની મહાઆરતી, બપોરના 1 કલાકથી રાત સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.

છોટાઉદેપુર પાસે આવેલ ગાબડિયા હનુમાનજી ભાવિકોનું આસ્થાનું સ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ, શણગાર દર્શન
  • ગાબડિયા હનુમાન મંદિરે મેળો ભરાશે, મહાપ્રસાદીનો હજારો ભાવિકો લાભ લેશે
  • શ્રી હનુમાનજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે


છોટાઉદેપુર જિલ્લામાં ચૈત્રી પૂનમના દિવસે સંકટમોચન શ્રી હનુમાનજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે, જિલ્લાના ગાબડિયા હનુમાન મંદિરે ભરાશે મેળો

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા 23ના રોજ ચૈત્રી સુદ પૂનમને ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર શ્રી મહાબલી હનુમાનજીના જન્મ જયંતિ નિમિતે જિલ્લાના હનુમાન મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઊમટી પડશે. વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઊમટી પડશે. જિલ્લામાં શ્રી હનુમાનજીના મંદિરોમાં આરતી મહાપ્રસાદી, ભજન, પૂજન હોમ હવનનું આયોજન કરાયું છે. પ્રજા ચિરંજીવી દેવ, સંકટ મોચન શ્રી હનુમાનજીના દર્શન અને સ્મરણ કરી ધન્યતા અનુભવશે.

છોટાઉદેપુરથી નજીક આવેલ શ્રી ગાબડિયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમમેં મેળો ભરાય છે. જ્યાં ભગવાન હનુમાનની પ્રતિમાનો ભવ્ય શણગાર કરાય છે. જેના દર્શન કરવા વહેલી સવારથી દૂરદૂરથી ભાવિકો ઊમટી પડતા હોય છે. ગાબડિયા હનુમાનજી મંદિરે સવારના 11 કલાકે ભજન કીર્તન, 12 કલાકે શ્રીફ્ળનો અભિષેક, 12:30 કલાકે 108 દિવાની મહાઆરતી, બપોરના 1 કલાકથી રાત સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.