Gujarat Rain : હવામાન વિભાગે રાજયમાં આજે અતિભારે વરસાદની કરી આગાહી,જુઓ Video

રાજયમાં આગામી 5 દિવસ વરસાદની ભારે આગાહી કચ્છ, જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી જૂનાગઢ, પોરબંદર, સુરતમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં સાંબેલાધાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જાણો આજે કયા કરાઈ ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,બનાસકાંઠા, પાટણ,પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,ડાંગ, રાજકોટ, અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કયા અપાઈ વરસાદની આગાહીઆજે જુનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા ગીર સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Gujarat Rain : હવામાન વિભાગે રાજયમાં આજે અતિભારે વરસાદની કરી આગાહી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં આગામી 5 દિવસ વરસાદની ભારે આગાહી
  • કચ્છ, જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી
  • જૂનાગઢ, પોરબંદર, સુરતમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં સાંબેલાધાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો આજે કયા કરાઈ ભારે વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,બનાસકાંઠા, પાટણ,પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,ડાંગ, રાજકોટ, અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આવતીકાલે કયા અપાઈ વરસાદની આગાહી

આજે જુનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા ગીર સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.