પગપાળા બહુચરાજી જતા યુવાને બાઇકે ટક્કર મારી, બાઇકચાલકનું મોત

- દસાડા ગવાણા રોડ પર અકસ્માત- પગપાળા દર્શનાર્થે જઇ રહેલા યુવાનને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયોસુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઓડુ ગામના બે યુવાનો ચૈત્રી પુનમ નિમિત્તે પગપાળા બહુચરાજી દર્શન કરવા જઇ રહ્યાં હતા તે દરમિયાન દસાડા ગવાણા રોડ પર બાઇકના ચાલકે પગપાળા જઇ રહેલા યુવાનને અડફેટે લેતા અકસ્માત લમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું .જ્યારે પગપાળા જઈ રહેલા યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી.પાટડી તાલુકાના ઓડુ ગામે રહેતા શૈલેષભાઇ ગોરધનભાઇ મુલાડીયા, મહેશભાઇ હરખાભાઇ રાઠોડ અને સોંઢાભાઇ જયદીપસિંહ ચૈત્રી પુનમ નિમિત્તે પોતાના ગામ ઓડુથી બહુચરાજી દર્શનાર્થે જઇ રહ્યાં હતાં .તે દરમિયાન દસાડા ગવાણા રોડ પર એક બાઇકના ચાલકે શૈલેષભાઇ મુલાડીયાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો .જેમાં બાઇકનો ચાલક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું . જ્યારે શૈલેષભાઇને ઇજાઓ પહોંચતા પ્રથમ દસાડા સરકારી હોસ્પિટલ ખાતે ત્યાર બાદ વધુ સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અકસ્માતના બનાવ અંગે શૈલેષભાઇએ બાઇકના ચાલક સામે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પગપાળા બહુચરાજી જતા યુવાને બાઇકે ટક્કર મારી, બાઇકચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- દસાડા ગવાણા રોડ પર અકસ્માત

- પગપાળા દર્શનાર્થે જઇ રહેલા યુવાનને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઓડુ ગામના બે યુવાનો ચૈત્રી પુનમ નિમિત્તે પગપાળા બહુચરાજી દર્શન કરવા જઇ રહ્યાં હતા તે દરમિયાન દસાડા ગવાણા રોડ પર બાઇકના ચાલકે પગપાળા જઇ રહેલા યુવાનને અડફેટે લેતા અકસ્માત લમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું .જ્યારે પગપાળા જઈ રહેલા યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી.

પાટડી તાલુકાના ઓડુ ગામે રહેતા શૈલેષભાઇ ગોરધનભાઇ મુલાડીયા, મહેશભાઇ હરખાભાઇ રાઠોડ અને સોંઢાભાઇ જયદીપસિંહ ચૈત્રી પુનમ નિમિત્તે પોતાના ગામ ઓડુથી બહુચરાજી દર્શનાર્થે જઇ રહ્યાં હતાં .

તે દરમિયાન દસાડા ગવાણા રોડ પર એક બાઇકના ચાલકે શૈલેષભાઇ મુલાડીયાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો .જેમાં બાઇકનો ચાલક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું . જ્યારે શૈલેષભાઇને ઇજાઓ પહોંચતા પ્રથમ દસાડા સરકારી હોસ્પિટલ ખાતે ત્યાર બાદ વધુ સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. 

આ અકસ્માતના બનાવ અંગે શૈલેષભાઇએ બાઇકના ચાલક સામે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.