Ahmedabadના શેલામાં તંત્રની વધુ એક બેદરકારી, એક તરફનો આખો રોડ બેસ્યો

ભૂવા સાથે હવે રોડ બેસતા લોકોને ભારે હાલાકી ગઈકાલે જ શેલામાં પડ્યો હતો મસમોટો ભૂવો આજે ભૂવાની સામે જ રોડ બેસી જતા હાલાકી અમદાવાદના શેલામાં તંત્રની વધુ એક બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. જેમાં શેલામાં ભૂવા બાદ એક તરફનો આખો રોડ બેસી ગયો છે. તંત્રએ આખો માર્ગ કોર્ડન કર્યો છે. તેમાં શહેરીજનોને ભૂવા સાથે રોડ બેસી જવાની વધુ એક ભેટ તંત્રની બેદરકારીની ભૂવા સાથે હવે રોડ બેસતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં ગઇકાલે શેલામાં ભૂવો પડ્યો હતો.જ્યારે બીજા દિવસે ભૂવાની સામેનો રોડ બેસી ગયો જ્યારે બીજા દિવસે ભૂવાની સામેનો રોડ બેસી ગયો છે. જેમાં ભૂવા બાદ રોડ બેસતા આજુબાજુનો આખો માર્ગ બંધ કર્યા છે. એએમસી તંત્રને ભૂવાના પુરાણની કામગીરી ગઇકાલથી શરૂ કરી છે. શેલામાં રોડ બેસી જતા મોટો ભૂવો પડવાની ઘટના બની હતી. તેમાં પહેલા વરસાદમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડયા હતા. શેલામાં પાણી ભરાવાની સમસ્યા તો છે સાથે સાથે હવે ભૂવા પડવાની ઘટનાથી સ્થાનિકો કંટાળી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે,પહેલા વરસાદમાં પાણી ભરાયા હતા તે હજી ઉતર્યા નથી અને હવે ભૂવો પડયો છે. શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે ભૂવો પડે છે. આ વર્ષે પણ માણેકબાગ પાસે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન હતા. મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભૂવો પડયો છે. પહેલા વરસાદથી જ ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.

Ahmedabadના શેલામાં તંત્રની વધુ એક બેદરકારી, એક તરફનો આખો રોડ બેસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂવા સાથે હવે રોડ બેસતા લોકોને ભારે હાલાકી
  • ગઈકાલે જ શેલામાં પડ્યો હતો મસમોટો ભૂવો
  • આજે ભૂવાની સામે જ રોડ બેસી જતા હાલાકી

અમદાવાદના શેલામાં તંત્રની વધુ એક બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. જેમાં શેલામાં ભૂવા બાદ એક તરફનો આખો રોડ બેસી ગયો છે. તંત્રએ આખો માર્ગ કોર્ડન કર્યો છે. તેમાં શહેરીજનોને ભૂવા સાથે રોડ બેસી જવાની વધુ એક ભેટ તંત્રની બેદરકારીની ભૂવા સાથે હવે રોડ બેસતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં ગઇકાલે શેલામાં ભૂવો પડ્યો હતો.

જ્યારે બીજા દિવસે ભૂવાની સામેનો રોડ બેસી ગયો

જ્યારે બીજા દિવસે ભૂવાની સામેનો રોડ બેસી ગયો છે. જેમાં ભૂવા બાદ રોડ બેસતા આજુબાજુનો આખો માર્ગ બંધ કર્યા છે. એએમસી તંત્રને ભૂવાના પુરાણની કામગીરી ગઇકાલથી શરૂ કરી છે. શેલામાં રોડ બેસી જતા મોટો ભૂવો પડવાની ઘટના બની હતી. તેમાં પહેલા વરસાદમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડયા હતા. શેલામાં પાણી ભરાવાની સમસ્યા તો છે સાથે સાથે હવે ભૂવા પડવાની ઘટનાથી સ્થાનિકો કંટાળી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે,પહેલા વરસાદમાં પાણી ભરાયા હતા તે હજી ઉતર્યા નથી અને હવે ભૂવો પડયો છે.

શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા

શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે ભૂવો પડે છે. આ વર્ષે પણ માણેકબાગ પાસે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન હતા. મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભૂવો પડયો છે. પહેલા વરસાદથી જ ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.