India Vs Zimbabwe: ભારતમાં ક્યારે, ક્યાં અને કયા સમયે જોઈ શકશો લાઈવ-મેચ

અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગને ટી20 સિરીઝમાં પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે આ પહેલા ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી20 સિરીઝ રમશે. પહેલા ટી20 મેચ 6 જુલાઈએ રમાશે. શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં કેપ્ટન બનવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ભારત તરફથી રમવાની તક મળવાની છે. યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સીરીઝમાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે. મેચ શેડ્યૂલ અને ભારતીય સમયની વિગતો શનિવાર: પહેલી T20 મેચ, 6 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ) રવિવાર: બીજી T20 મેચ, 7 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ) બુધવાર: ત્રીજી T20 મેચ: 10 જુલાઈ, 2024, સમય: 9:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ) શનિવાર: ચોથી T20 મેચ: 13 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ) રવિવાર: પાંચમી T20 મેચ: 14 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ) ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), અકરમ ફરાઝ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા તેંડાઈ, જોંગવે લ્યુક, કૈયા ઈનોસન્ટ, મદાંડે ક્લાઈવ, માધેવેર વેસ્લી, મારુમાની તાદીવનાશે, મસાકાદઝા વેલિંગ્ટન, માવુતા બ્રૈંડન, મુજારબાની બ્લેસિંગ, માયર્સ ડાયોન, નકવી અંતુમ, લાયન મિલ્ટન લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે? ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની ટેન પર જોવા મળશે. ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ એપ પર જોઈ શકાશે.Image - Instagram

India Vs Zimbabwe: ભારતમાં ક્યારે, ક્યાં અને કયા સમયે જોઈ શકશો લાઈવ-મેચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગને ટી20 સિરીઝમાં પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે
  • આ પહેલા ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે
  • ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે

ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી20 સિરીઝ રમશે. પહેલા ટી20 મેચ 6 જુલાઈએ રમાશે. શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં કેપ્ટન બનવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ભારત તરફથી રમવાની તક મળવાની છે. યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સીરીઝમાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે.

મેચ શેડ્યૂલ અને ભારતીય સમયની વિગતો

શનિવાર: પહેલી T20 મેચ, 6 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ)

રવિવાર: બીજી T20 મેચ, 7 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ)

બુધવાર: ત્રીજી T20 મેચ: 10 જુલાઈ, 2024, સમય: 9:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ)

શનિવાર: ચોથી T20 મેચ: 13 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ)

રવિવાર: પાંચમી T20 મેચ: 14 જુલાઈ, 2024, સમય: સાંજે 4:30 PM (હરારે સ્પોર્ટ્સ ક્લબ)

ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર

ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), અકરમ ફરાઝ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા તેંડાઈ, જોંગવે લ્યુક, કૈયા ઈનોસન્ટ, મદાંડે ક્લાઈવ, માધેવેર વેસ્લી, મારુમાની તાદીવનાશે, મસાકાદઝા વેલિંગ્ટન, માવુતા બ્રૈંડન, મુજારબાની બ્લેસિંગ, માયર્સ ડાયોન, નકવી અંતુમ, લાયન મિલ્ટન

લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની ટેન પર જોવા મળશે.

ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ એપ પર જોઈ શકાશે.

Image - Instagram