જામનગર ભાણવડ રૂટની એસટી બસના ચાલકે એસટી બસ પરથી કાબુ ગુમાવતાં ડિવાઇડર પર ચડી ગઈ: કોઈને ઈજા નહીં

જામનગર- ભાણવડ રૂટની એસટી બસ ના ચાલકે આજે સવારે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને એસટી બસ ડીવાઇડર પર ચડી ગઈ હતી. સદભાગ્ય બસમાં બેઠેલા કોઈ મુસાફર ને ઇજા થઇ ન હતી.આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસટી ડેપોની જી.જે. ૧૮ ઝેડ ૪૬૦૦ નંબરની જામનગર-ભાણવડ રૂટ ની લોકલ એસટી બસ કે જે આજે સવારે જામનગર થી ભાણવડ જવા નીકળી હતી. જે બસ ના ડ્રાઈવરે અચાનક એસટી બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને માર્ગની વચ્ચોવચ થંભી ગઈ હતી.સદભાગ્યે બસની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતના બનાવમાં અંદર બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, તમામ મુસાફરોને નીચે ઉતારી લઇ અન્ય બસ મારફતે રવાના કરી દેવાયા છે.

જામનગર ભાણવડ રૂટની એસટી બસના ચાલકે એસટી બસ પરથી કાબુ ગુમાવતાં ડિવાઇડર પર ચડી ગઈ: કોઈને ઈજા નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર- ભાણવડ રૂટની એસટી બસ ના ચાલકે આજે સવારે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને એસટી બસ ડીવાઇડર પર ચડી ગઈ હતી. સદભાગ્ય બસમાં બેઠેલા કોઈ મુસાફર ને ઇજા થઇ ન હતી.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસટી ડેપોની જી.જે. ૧૮ ઝેડ ૪૬૦૦ નંબરની જામનગર-ભાણવડ રૂટ ની લોકલ એસટી બસ કે જે આજે સવારે જામનગર થી ભાણવડ જવા નીકળી હતી. જે બસ ના ડ્રાઈવરે અચાનક એસટી બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને માર્ગની વચ્ચોવચ થંભી ગઈ હતી.

સદભાગ્યે બસની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતના બનાવમાં અંદર બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, તમામ મુસાફરોને નીચે ઉતારી લઇ અન્ય બસ મારફતે રવાના કરી દેવાયા છે.