Gujarat Board Academic Calendar 2024: શાળાકીય પ્રવૃત્તિ માટેનું સુંપૂર્ણ કેલેન્ડર જાહેર

શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબરગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.આ તારીખે બોર્ડની પરીક્ષામળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં  ધોરણ 10-12ના પરીક્ષાની તારીખ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું ક્લેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ધોરણ 9 થી 12ની પ્રિલિમ/બીજી પરિક્ષા 20 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 31 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6 થી 14 ફેબ્રુઆરી ૨૦25 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરિક્ષા 27  ફેબ્રુઆરી થી 13 માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરિક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે.દિવાળી અને ઉનાળું વેકેશન ક્યારે?શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં દિવાળી વેકેશન 21 દિવસનું 28 ઓક્ટોબર થી 17 નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે.શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર ધોરણ 9 થી 12ની બીજી પરીક્ષા 20 થી 28 જાન્યુઆરી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા 6 થી 14 ફેબ્રુઆરી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે દિવાળી વેકેશન 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે

Gujarat Board Academic Calendar 2024: શાળાકીય પ્રવૃત્તિ માટેનું સુંપૂર્ણ કેલેન્ડર જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર
  • રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર
  • ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

આ તારીખે બોર્ડની પરીક્ષા

મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં  ધોરણ 10-12ના પરીક્ષાની તારીખ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું ક્લેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ધોરણ 9 થી 12ની પ્રિલિમ/બીજી પરિક્ષા 20 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાશે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 31 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6 થી 14 ફેબ્રુઆરી ૨૦25 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરિક્ષા 27  ફેબ્રુઆરી થી 13 માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરિક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે.

દિવાળી અને ઉનાળું વેકેશન ક્યારે?

શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં દિવાળી વેકેશન 21 દિવસનું 28 ઓક્ટોબર થી 17 નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે.

શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર

  • રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર
  • ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર
  • ધોરણ 9 થી 12ની બીજી પરીક્ષા 20 થી 28 જાન્યુઆરી
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા 6 થી 14 ફેબ્રુઆરી
  • ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ
  • ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે
  • પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે
  • દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
  • દિવાળી વેકેશન 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર
  • દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી
  • ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે
  • ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે