Gujarat News: રાજ્યમાં જાણો શું છે હવામાન વિભાગની 7 દિવસની આગાહી

હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે પવનની દિશા બદલાતા ગરમીથી મળશે રાહત રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે હવામાન વિભાગની વાતવરણ અંગે આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમાં પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. જેમાં રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે. તેમજ ગીર સોમનાથમાં ગઈકાલે હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકળામણ રહી હતી. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જોકે, એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયુ હતુ. જેથી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં હીટવેવની આશંકા છે. ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા જણાવામાં આવી છે. 

Gujarat News: રાજ્યમાં જાણો શું છે હવામાન વિભાગની 7 દિવસની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે
  • પવનની દિશા બદલાતા ગરમીથી મળશે રાહત
  • રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે
હવામાન વિભાગની વાતવરણ અંગે આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમાં પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. જેમાં રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે. તેમજ ગીર સોમનાથમાં ગઈકાલે હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકળામણ રહી હતી. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું છે.

હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે
હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જોકે, એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયુ હતુ. જેથી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં હીટવેવની આશંકા છે. ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા જણાવામાં આવી છે.