Junagadhમાં રૂપિયાની લેતી-દેતી મામલે પાડોશમાં રહેતા યુવાનને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો

જુનાગઢના રામપરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે થઈ બબાલ યુવાનને પાડોશમાં રહેતા યુવાને છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો દીધો આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજય મકવાણાનુ સારવાર દરમિયાન મોત થયુ જુનાગઢમાં બે દિવસ પહેલા મોડી રાત્રે રામદેવ પરા વિસ્તારમાં રહેતા 29 વર્ષના સંજય મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા થઈ હતી.આ ઘટનાથી ચકચાર મચી હતી.પાડોશમાં રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે રૂ 500ની લેવડ દેવડમાં માથાકૂટ થઈ હતી.જેમાં ઉશ્કેરાઈને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ પોતાની પાસે રહેલી છરી વડે સંજય મકવાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. 500 રૂપિયા ના આપતા કરી હત્યા રામપરા વિસ્તારમાં જ રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે સાંજ ના સમયે રૂ. 500 ને લાઈન માથાકૂટ થઇ હતી.બન્ને વચ્ચે પૈસાની લેતી બાબતે માથાકુટ થતા ઉશ્કેરાયેલા આરોપી દેવા ચૌહાણે છરીના આડેધડ ઘા સંજય મકવાણાને મારવા લાગ્યો.અને ઈજાગ્રસ્ત સંજય ત્યાં ઢળી પડયો હતો.આ ઘટનાની જાણ થતાં સંજયના પરિવારને થતા ત્યાં આવી પહોંચ્યા હતા.અને લોહી લુહાણ હાલતમાં સંજય મકવાણા ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.અને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી છે.માત્ર 500 રૂપિયા આપવાની ના પાડતા યુવાનના મોત થી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. 17 મે 2024ના રોજ જુનાગઢમાં હત્યા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં મોડી રાત્રિના સમયે પિતા પુત્રની ગોળી ધરબી દઈને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. જીસાન અને રફીક સાંધની કેટલાંક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સમગ્ર હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી રહીમ અને હુસેન સાંધને જયપુર મુકામેથી પકડી પાડવામાં આવ્યા હતા, તો અન્ય પાંચ આરોપીને તળિયાધાર અને બંટીયા ગામમાંથી પકડી પાડીને પિતા પુત્રની હત્યાનો ભેદ જુનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો. મોરબીમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હળવદના ભવાનીનગર ઢોરાં વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ ટીમે તપાસ ચલાવી હતી તો બનાવ સ્થળેથી થોડે દુર પતિનો પણ મૃતદેહ મળ્યો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાથી પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે. હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી નામની પરિણીતાની હત્યા તેના પતિએ કરી હતી. દંપતી વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

Junagadhમાં રૂપિયાની લેતી-દેતી મામલે પાડોશમાં રહેતા યુવાનને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનાગઢના રામપરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે થઈ બબાલ
  • યુવાનને પાડોશમાં રહેતા યુવાને છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો દીધો
  • આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજય મકવાણાનુ સારવાર દરમિયાન મોત થયુ

જુનાગઢમાં બે દિવસ પહેલા મોડી રાત્રે રામદેવ પરા વિસ્તારમાં રહેતા 29 વર્ષના સંજય મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા થઈ હતી.આ ઘટનાથી ચકચાર મચી હતી.પાડોશમાં રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે રૂ 500ની લેવડ દેવડમાં માથાકૂટ થઈ હતી.જેમાં ઉશ્કેરાઈને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ પોતાની પાસે રહેલી છરી વડે સંજય મકવાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

500 રૂપિયા ના આપતા કરી હત્યા

રામપરા વિસ્તારમાં જ રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે સાંજ ના સમયે રૂ. 500 ને લાઈન માથાકૂટ થઇ હતી.બન્ને વચ્ચે પૈસાની લેતી બાબતે માથાકુટ થતા ઉશ્કેરાયેલા આરોપી દેવા ચૌહાણે છરીના આડેધડ ઘા સંજય મકવાણાને મારવા લાગ્યો.અને ઈજાગ્રસ્ત સંજય ત્યાં ઢળી પડયો હતો.આ ઘટનાની જાણ થતાં સંજયના પરિવારને થતા ત્યાં આવી પહોંચ્યા હતા.અને લોહી લુહાણ હાલતમાં સંજય મકવાણા ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.અને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી છે.માત્ર 500 રૂપિયા આપવાની ના પાડતા યુવાનના મોત થી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.


17 મે 2024ના રોજ જુનાગઢમાં હત્યા

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં મોડી રાત્રિના સમયે પિતા પુત્રની ગોળી ધરબી દઈને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. જીસાન અને રફીક સાંધની કેટલાંક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સમગ્ર હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી રહીમ અને હુસેન સાંધને જયપુર મુકામેથી પકડી પાડવામાં આવ્યા હતા, તો અન્ય પાંચ આરોપીને તળિયાધાર અને બંટીયા ગામમાંથી પકડી પાડીને પિતા પુત્રની હત્યાનો ભેદ જુનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો.

મોરબીમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યો

હળવદના ભવાનીનગર ઢોરાં વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ ટીમે તપાસ ચલાવી હતી તો બનાવ સ્થળેથી થોડે દુર પતિનો પણ મૃતદેહ મળ્યો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાથી પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે. હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી નામની પરિણીતાની હત્યા તેના પતિએ કરી હતી. દંપતી વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.