Banaskantha News: પગાર નિયમિત નહીં ચૂકવાતા ડેરીને તાળાબંધી, પશુપાલકો મુકાયા મુશ્કેલીમાં

કાંકરેજના ટોટાણામાં પગાર નિયમિત ન ચુકવતા ડેરીને તાળાબંધી પગાર મામલે છેલ્લા 3 દિવસથી ડેરીને કરાઈ તાળા બંધીવહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગકાંકરેજ તાલુકાના ટોટાણામાં પશુપાલકોને દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાથી દૂધ ડેરીને ગામલોકોએ બુધવારે તાળાબંધી કરી હતી. આમ ત્રણ દિવસથી ડેરી બંધ રહેતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. થરા પોલીસને ઘટનાની જાણ થતાં દોડી આવી હતી. પશુપાલકોને દૂધનો પગાર સમયસર ન ચુકવાતા ડેરીને તાળા બંધી કરી હોવાનો પશુપાલકોનો આક્ષેપદૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાની સતત ફરિયાદ થઇ રહી છે દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાની સતત ફરિયાદ થઇ રહી છે. ત્યારે બુધવારે દૂધ ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિત બાળકો દોડી આવ્યા હતાં અને દૂધ ડેરીને સાંકળ વડે તાળાં મારી વિરોધ કર્યો હતો. ત્રણ દિવસથી ડેરીને બંધ રખાતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાને પગલે શુક્રવારે થરા પોલીસને જાણ કરાતા થરા પોલીસે સ્થળ ઉપર જઇ સમજાવવાની કોશિશ કરી હતી. જોકે હજુ સુધી ડેરી બંધ છે. વહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગ ઉઠી છે. 

Banaskantha News: પગાર નિયમિત નહીં ચૂકવાતા ડેરીને તાળાબંધી, પશુપાલકો મુકાયા મુશ્કેલીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાંકરેજના ટોટાણામાં પગાર નિયમિત ન ચુકવતા ડેરીને તાળાબંધી
  • પગાર મામલે છેલ્લા 3 દિવસથી ડેરીને કરાઈ તાળા બંધી
  • વહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગ

કાંકરેજ તાલુકાના ટોટાણામાં પશુપાલકોને દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાથી દૂધ ડેરીને ગામલોકોએ બુધવારે તાળાબંધી કરી હતી. આમ ત્રણ દિવસથી ડેરી બંધ રહેતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.


થરા પોલીસને ઘટનાની જાણ થતાં દોડી આવી હતી. પશુપાલકોને દૂધનો પગાર સમયસર ન ચુકવાતા ડેરીને તાળા બંધી કરી હોવાનો પશુપાલકોનો આક્ષેપ


દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાની સતત ફરિયાદ થઇ રહી છે


દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાની સતત ફરિયાદ થઇ રહી છે. ત્યારે બુધવારે દૂધ ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિત બાળકો દોડી આવ્યા હતાં અને દૂધ ડેરીને સાંકળ વડે તાળાં મારી વિરોધ કર્યો હતો. ત્રણ દિવસથી ડેરીને બંધ રખાતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાને પગલે શુક્રવારે થરા પોલીસને જાણ કરાતા થરા પોલીસે સ્થળ ઉપર જઇ સમજાવવાની કોશિશ કરી હતી. જોકે હજુ સુધી ડેરી બંધ છે. વહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગ ઉઠી છે.