પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત, ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા

ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યાપ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યાક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યાપરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા છે. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત કરવા મામલે ક્ષત્રિય આગેવાનો પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક પહોંચ્યા છે. જેમાં પોલીસ મથકે પહોંચેલા તમામ ક્ષત્રિય આગેવાનો પોતાની અટકાયત કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે ચૂંટણીના સમયમાં ભાષણ કરી રહ્યા હતાં. જેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કેટલીક અણછાજતી ટિપ્પણીઓ કરી હતી જેને લઇને હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળે છે. કોર્ટે ફરિયાદી પક્ષને આગામી 15 તારીખે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે વિરોધ દિવસેને દિવસે પ્રબળ બની રહ્યો છે ત્યારે રાજકોટના આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી છે. સમગ્ર મામલામાં કોર્ટે ફરિયાદી પક્ષને આગામી 15 તારીખે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. ચૂંટણીના સમયમાં કેન્દ્રીયપ્રધાન સામે કોર્ટમાં થયેલી ફરિયાદને કારણે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત, ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા
  • પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા
  • ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા
પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા છે. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા છે.

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત કરવા મામલે ક્ષત્રિય આગેવાનો પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક પહોંચ્યા છે. જેમાં પોલીસ મથકે પહોંચેલા તમામ ક્ષત્રિય આગેવાનો પોતાની અટકાયત કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે ચૂંટણીના સમયમાં ભાષણ કરી રહ્યા હતાં. જેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કેટલીક અણછાજતી ટિપ્પણીઓ કરી હતી જેને લઇને હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળે છે.

કોર્ટે ફરિયાદી પક્ષને આગામી 15 તારીખે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે વિરોધ દિવસેને દિવસે પ્રબળ બની રહ્યો છે ત્યારે રાજકોટના આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી છે. સમગ્ર મામલામાં કોર્ટે ફરિયાદી પક્ષને આગામી 15 તારીખે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. ચૂંટણીના સમયમાં કેન્દ્રીયપ્રધાન સામે કોર્ટમાં થયેલી ફરિયાદને કારણે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે.